* પાટણ*
ઘર ઘર તિરંગા ઓનલાઈન સ્પર્ધા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા લોન્ચ કરવામાં આવી..
* આઝાદી અમૃત મહોત્સવ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા પંચાયત પાટણ ધારા ભારતીય ધ્વજ સહિત આંધારીત હર ઘર તિરંગા વિષય પર તારીખ 10. 8. 2022 બુધવારના રોજ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકીના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી.
* આ ક્વિઝ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના બાળકો, શિક્ષકો, મોટી સંખ્યામાં આ ઓનલાઇન ક્વિઝ સ્પર્ધામાં જોડાયા હતા.
* ક્વિઝ સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતા સ્પર્ધકોને સ્પર્ધાના અંતે ઈ -સર્ટીફીકેટ રજીસ્ટર ઈમેલ પર મૂકવામાં આવશે..
ઓનલાઇન ક્વિઝમાં ભાગ લેવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
https: // form. gle/vuHYcBshPAJ92QUu7..
* આ સ્પર્ધાના લોન્ચિંગ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શૈક્ષણિકારી ડોક્ટર ડી.આઇ.પ્રજાપતિ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા..
રિપોર્ટર.ઇમરાન મેમણ પાટણ