મહુવા તાલુકાના અનાવલ ગામે આવેલ પાંચ કાકડા ફળિયાના ખુલ્લા મેદાનમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી સાથે મહુવા પોલીસે રાત્રી દરમિયાન દોઢ વાગ્યાના સમયે રેડ કરતા પોલીસને ત્રણ ઈસમો ચાર્ટ ઉપર દર્શાવેલા જુદાજુદા ચિત્રો ઉપર નાણાં મૂકી એકના દસ ગણા મેળવવાની લાલચ સાથેનો ચકલી પોપટ નામે ઓળખાતો નાણાંકીય હારજીતનો જુગાર રમતા ત્રણ ઈસમો નામે.નવીન ભાણાભાઈ પટેલ રહે ખાભલીયા તા.વાંસદા તથા જીતુ ધીરુ પટેલ રહે ખાંભલીયા તા.વાંસદાને રંગે હાથે ઝડપી તેઓ પાસેથી જુગારના દાવના અને અંગજડતી દરમિયાન મળી આવેલા કુલ રૂપિયા 11410 અને જુગારના વિવિધ સાધનો સાથે અટકાયતમાં લઇ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Ten members CBI team visits site of train accident in Odisha's Balasore
Ten members CBI team visits site of train accident in Odisha's Balasore. 275 passengers died and...
ધારી તાલુકામાં ગયકાલે રાતના પડેલ વરસાદ થી ખેડૂતો મા નવી આશાઓ
ધારી તાલુકામાં ગયકાલે રાતના પડેલ વરસાદ થી ખેડૂતો મા નવી આશાઓ
North Regional Council Meeting गृहमंत्री Amit Shah की अध्यक्षता में बैठक आयोजित | Aaj Tak News
North Regional Council Meeting गृहमंत्री Amit Shah की अध्यक्षता में बैठक आयोजित | Aaj Tak News
चराइदेव जिला स्थापना दिवस मनाने की तैयारी पूर्ण
*चराइदेव जिला स्थापना दिवस मनाने की पूरी तैयारी*
सोनारी, 14 फरवरी : चराइदेव जिला प्रशासन...