આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે દાહોદ જિલ્લાના મતદારોને ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે આત્મવિશ્વાસ પેદા થાય અને શાંતીમય વાતાવરણમાં ચૂંટણી સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જાળવી રાખવા તેમજ કોઈ અનિચ્છનિય બનાવ ન બનવા પામે તે સારું અત્રેના દાહોદ જિલ્લામાં ૫૭ પેરા મિલિટરી ફોર્સની કંપનીઓની ફાળવણી કરવામાં આવી છે
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ -રાજ કાપડિયા
9879106469--દાહોદ
દાહોદ જિલ્લામાં ૯ પ્રોબેશનર IPS જેમાં *૧.અનમોલ મિત્તલ ૨. અરુણ કુમાર સિંઘ ૩.આદિત્ય બંસલ ૪.દીપક ધનખેર ૫. ભેડા વિવેક પ્રવીણકુમાર ૬.બબીતા રાની સ્વૈન ૭.આંચલ ચૌહાન ૮.દીક્ષા ૯.અંકિત સોની* નાઓને ફાળવવામાં આવેલ છે તેમજ વિધાનસભા દીઠ એક SDPO કક્ષાના અધિકારી મૂકવા સારું જિલ્લા બહારથી ચૂંટણી માટે *શિવમ શર્મા IPS, એચ.વી.દેસાઈ DYSP, જે.કે.ઝાલા DYSP* નાઓની દાહોદ જિલ્લામાં ખાસ મૂકવામાં આવેલ છે.
મે.SP સા.ની સૂચના મુજબ તેઓ દ્વારા દાહોદ જિલ્લાના અલગ - અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં *ફૂટ પેટ્રોલીંગ/એરિયા ડોમીનેશન* ની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.