લાયન્સક્લબ ઓફ દાહોદ નો નવનિયુક્ત હોદ્દેદારો નો શપથ સમારોહ હોટલ બાલાજી ખાતે આયોજિત થયો સમગ્ર ( રાજ કાપડીયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો ) સંચાલન એમ.જે.એફ.લા.સત્યેન્દ્ર સિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું.વડોદરા થી ખાસ શપથવિધિ કરાવવા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી લા.કૃષ્ણકાંત દેસાઈ વી.ડી.જી.લા.દીપકભાઈ સુરાના વી.ડી.જી.1 લા મનોજભાઈ પરમાર નડિયાદ થી.અને મુખ્ય મહેમાન શ્રી કનેયલાલ કિશોરી ધારાસભ્ય દાહોદ ઉપસ્થિત રહ્યાં હતાં.લાયન્સક્લબ લીમડી ઝાલોદ.ગોધરા.હાલોલ દાહોદ થી મોટી સંખ્યામાં લાયન્સ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે પ્રિયકા પરમાર વડોદરા નાં સાયકલિસ્ટ 600 કિમિ ની સાયકલીગ રેસ માટે એવોર્ડ પ્રમાણપત્ર લાયન્સક્લબ દ્વારા અર્પણ કરી પાઘડી ખેસ સાલ બુકે આપી સન્માનિત કરવામાં આવ્યા.લા ધર્મેન્દ્રભાઈ શાહ પ્રમુખ.લા.મુસ્તનભાઈ મત્રી અને અનીલ ભાઈ ટ્રેઝરર તરીકે નિયુક્ત થયા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
*આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થયેલી મારામારી? શું છે? શું છે મામલો જુઓ*
https://youtu.be/0a6tYyMe7ig
https://youtu.be/0a6tYyMe7ig
জেংৰাইমুখ আদৰ্শ চিকিৎসালয়ৰ প্ৰসূতি কক্ষত বৃহৎ ফাঁট: ৱাল ভাগি পৰাৰ আশংকাত কম্পমান ৰোগীসকল
◆মাজুলী জেংৰাইমুখ মডেল হস্পিতেলত প্ৰসূতি কক্ষত বৃহৎ ফাট ।
◆যিকোনো মুহূৰ্তত খহি...
इजराइली PM नेतन्याहू के घर पर हमला:आंगन में आग के गोले गिरे, एक महीने के भीतर दूसरी बार निशाना बनाया गया
इजराइली प्रधानमंत्री बेंजामिन नेतन्याहू के सीजेरिया स्थित घर पर फिर से हमला हुआ है। टाइम्स ऑफ...
Gir Somnath : દીવની બોટમાં ભરાયું હતું પાણી, 8 માછીમારો, એક સ્થાનિકનું કરાયું રેસ્ક્યૂં
Gir Somnath : દીવની બોટમાં ભરાયું હતું પાણી, 8 માછીમારો, એક સ્થાનિકનું કરાયું રેસ્ક્યૂં