હાલોલ નગર સહિત સમગ્ર તાલુકા પંથક ખાતે છેલ્લા બે ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદ વરસી રહ્યો છે જેમાં શનિવારે મોડી સાંજથી લઈ રવિવારે બપોર સુધીમાં ભારે વરસાદ ખાબકતા તેમજ પવનનું પણ જોર રહેતા હાલોલ તાલુકા પંથકમાં મુખ્ય માર્ગો સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર વૃક્ષની ડાળીઓ ટુટી પડવા સહિત વૃક્ષ જમીનદોસ્ત થવાની ઘટના પણ સામે આવી રહી છે જેમાં હાલોલ શહેરની બહા પાવાગઢ રોડ પર આવેલ સિંધવઈ માતાના મંદિર નજીક મુખ્ય હાઇવે રોડ પર એક તરફના માર્ગ પર એક વૃક્ષ ધરાશય થતા મુખ્ય હાઇવે રોડના એક તરફના માર્ગ પરથી પસાર થતા વાહનો અટવાયા હતા જોકે તાત્કાલિક બનાવ અંગે હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓએ ઘટના સ્થળ પર પહોંચી વૃક્ષ હટાવવાની કામગીરી હાથ ધરી હતી અને ભારે જહેમત બાદ વૃક્ષને રોડ પરથી હટાવી ટ્રાફિકને કાર્યરત કર્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
IPL 2023: माही के चेहरे पर पहली बार दिखी शिकन, आखिरी गेंद को देखने की नहीं जुटा पा रहे थे हिम्मत,
नई दिल्ली, स्पोर्ट्स डेस्क। आईपीएल 2023 के फाइनल मुकाबले में चेन्नई सुपर किंग्स ने गुजरात टाइटंस...
અમરેલી ની આંગડિયા પેઢી માંથી ૪ વર્ષ પહેલા રૂપિયા અગિયાર લાખ પાંચ હજાર તેમજ મોટરસાઇકલ ની ચોરી કરનાર ચોર આખરે ૪ વર્ષ બાદ ઝડપાયો.
આ કામનો આરોપી.
રમેશભાઈ મોહનભાઇ ચાંડેચરા ફરીયાદી ની શેઠ મહેન્દ્ર અરવિંદ આંગડીયા પેઢી...
नव्या नवरीचा पदर उचलताच नवरा झाला शॉक
जैथरा: लग्न झाल्यावर प्रत्येक जोडप्यासाठी पहिली रात्र स्पेशल असते. त्यामुळे लग्न झाल्यावर बाहेर...