હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશશ્વર દાસજી મહારાજ તથા કંજરી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત અન્ય સંતો મહંતો અને ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની વિશેષ હાજરીમાં રામજી મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ ધર્મસભા યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સંતો મહંતો અને ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંતો મહંતોનું અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓએ હિંદુ ધર્મ સભા અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને વિવિધ સમજ અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હાલોલ તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતઃ કોર્ટના આદેશ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા પશુઓને પકડવા માટે 24 કલાક અભિયાન શરૂ કર્યું
રખડતા પશુઓને લઈને હાઈકોર્ટે સરકારને કડક ચેતવણી આપ્યા બાદ સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ...
Maharashtra-Jharkhand Election Result: महाराष्ट्र के रुझानों में महायुति की बंपर बढ़त | Aaj Tak
Maharashtra-Jharkhand Election Result: महाराष्ट्र के रुझानों में महायुति की बंपर बढ़त | Aaj Tak
હાલોલ નગરના વિવિધ વિસ્તારોના 12 જેટલા મકાન માલિકોએ 3.56 લાખ રૂપિયાનો ઘર વેરો ન ભરતા પાલિકા દ્વારા નળ કનેક્શનનો કાપી નખાયા.
હાલોલ નગર ખાતે નગરપાલિકા વિસ્તારની હદમાં આવતા ધોબી ફળિયા,રબારી ફળિયા,મોઘાવાડા, નગીના પાર્ક, જયંતી...
কি কলে দৰং ওদালগুৰি সমষ্টিৰ প্ৰাৰ্থী মাধৱ ৰাজবংশীয়ে ৰাইজক
কি কলে দৰং ওদালগুৰি সমষ্টিৰ প্ৰাৰ্থী মাধৱ ৰাজবংশীয়ে ৰাইজক
US Market Big Fall Today? | अमेरिकी बाजार की लगातार गिरवाट के पीछे क्या है वजह? भारत हो जाएं सावधान?
US Market Big Fall Today? | अमेरिकी बाजार की लगातार गिरवाट के पीछे क्या है वजह? भारत हो जाएं सावधान?