સુરત ના વોર્ડ નં.7 કતારગામ-વેડના કાર્યકર્તાઓ માટે અંકુર વિદ્યાભવન માટે કારોબારી બેઠક યોજવામાં આવી.
સુરત શહેર મહાનગરપાલિકાના વોર્ડ નં.7 કતારગામ-વેડના કાર્યકર્તાઓ માટે અંકુર વિદ્યાભવન માટે કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વિધાનસભાના પ્રભારી શ્રી શિરીષભાઈ ભટ્ટ સાથે મળીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું.