હાલોલ તાલુકાના કંજરી ગામે આવેલ શ્રી રામજી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય ધર્માચાર્ય મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી અખિલેશશ્વર દાસજી મહારાજ તથા કંજરી રામજી મંદિરના મહંત અને મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી રામ શરણદાસ મહારાજ સહિત અન્ય સંતો મહંતો અને ધર્મગુરુઓની પાવન ઉપસ્થિતિમાં તેમજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહજી પરમારની વિશેષ હાજરીમાં રામજી મંદિરના પ્રાંગણમાં વિશાળ હિન્દુ ધર્મસભા યોજાઈ હતી જેમાં કાર્યક્રમની શુભ શરૂઆત સંતો મહંતો અને ધારાસભ્યના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી જે બાદ ઉપસ્થિત મહાનુભવો દ્વારા સંતો મહંતોનું અભિવાદન કરી ભવ્ય સ્વાગત કરાયું હતું જે બાદ મંચ પર બિરાજમાન તમામ સંતશ્રીઓએ હિંદુ ધર્મ સભા અંતર્ગત પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું અને ઉપસ્થિત જનમેદનીને વિવિધ સમજ અને માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં હાલોલ તાલુકાના હિન્દુ સમાજના અગ્રણીજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
অসমৰ মাটিত অৰুণাচলীৰ পুখুৰী নিৰ্মাণ; ৰাইজৰ প্ৰতিবাদ
অসম অৰুনাচল সীমান্তৱতী দ্ৰোপাঙত অবৈধ ভাৱে একাংশ অৰুণাচলী লোকে অসমৰ মাটিত পুখুৰী নিৰ্মাণ...
Odisha Train Accident: जानें हादसे की 5 बड़ी बातें, Train Tragedy की जगह पहुंची CBI Team
Odisha Train Accident: जानें हादसे की 5 बड़ी बातें, Train Tragedy की जगह पहुंची CBI Team
स्टेट हाइवे वन ए पर ट्रक पलटा नही हुआ कोई हताहत
स्टेट हाइवे वन ए गेता - इटावा के बीच शुकवार रात्रि को अनियंत्रित होकर ट्रक पलट गया। हालाकि कोई...
ઓગસ્ટમાં 138 કેસ છતાં બુસ્ટર ડોઝ લેવામાં 77% બાકી . . . .
રસીકરણ માટે જાગૃતિ જરૂરી:ઓગસ્ટમાં 138 કેસ છતાં બુસ્ટર ડોઝ લેવામાં 77% બાકી ભાવનગર3 કલાક પહેલા...
प्रवाह अनाथालयात तील मुलामुलींना मिळाले भाऊ-बहिण
प्रवाह अनाथालयात तील मुलामुलींना मिळाले भाऊ-बहिण
विहामांडवा प्रतिनिधी: पैठण तालुक्यातील जगदंबा...