ડીસા પાટણ હાઇવે પર આવેલા ખરડોસણ ગામ નજીક બાઇક અને ઇકો કારની ટક્કર વાગતા એક આધેડ રાહદારીનું મોત નીપજયું છે.. લીલાભાઈ દેસાઇ નામનો આધેડ પાટણ હાઇવે પર ખરડોસણ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી આવી રહેલા બાઇક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું.. ઘટનાને પગલે મૃતકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પોલીસ આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G20 Summit In Delhi: Tibetans Shout 'Xi Jinping Murdabad' In Protest Against China | Watch
G20 Summit In Delhi: Tibetans Shout 'Xi Jinping Murdabad' In Protest Against China | Watch
Nothing Phone (2a) भारत में लॉन्च को तैयार, इवेंट टिकट की बिक्री हुई शुरू
नथिंग अपने यूजर्स के लिए नया स्मार्टफोन Nothing Phone (2a) 5 मार्च को लॉन्च करने जा रहा है। कंपनी...
पुलिस अधीक्षक पन्ना ने जिले के समस्त थाना एवं चौकियों की की गई वार्षिक अपराध समीक्षा
पुलिस अधीक्षक पन्ना द्वारा पन्ना जिले के थानों चौकियों की की गई वार्षिक अपराध समीक्षा*...
અરવલ્લી જિલ્લામાં બાયડ અને ધનસુરા ખાતે પ્રાંત કક્ષાના રમત-ગમત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ
"Celebrating Unity through Sports" થીમ હેઠળ ૩૬ મી નેશનલ ગેમ્સ અંતર્ગત જિલ્લામાં લોકોનો ઉત્સાહ...
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું
દડિયાપુરા ગામે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં હાલોલ શહેરના રામેશ્વર નગરમાં રહેતા યુવાનનું કરુણ મોત થયું