ડીસા પાટણ હાઇવે પર આવેલા ખરડોસણ ગામ નજીક બાઇક અને ઇકો કારની ટક્કર વાગતા એક આધેડ રાહદારીનું મોત નીપજયું છે.. લીલાભાઈ દેસાઇ નામનો આધેડ પાટણ હાઇવે પર ખરડોસણ ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે દરમ્યાન પાછળથી આવી રહેલા બાઇક અને ઇકો કાર વચ્ચે જોરદાર ટક્કર મારતા આધેડનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું.. ઘટનાને પગલે મૃતકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પોલીસ આ ઘટનામાં અકસ્માતે મોતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુન્હામાં આંઠ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી...
Don 3’ के एक्टर Ranveer Singh ने खरीदी Toyota Fortuner Legender, जानिए कितनी है खास
Ranveer Singh जिस Toyota Fortuner Legender को घर लाए हैं वह पूरी तरह से काले रंग में तैयार की गई...
আজিৰে পৰা ঢকুৱাখনা বালিগাওঁ নাট্য মন্দিৰত ভগৱান শ্ৰীশ্ৰী কৃষ্ণৰ ৰাসলীলা মহোৎসৱ
(বেহাৰবাৰী আউটপুটৰ অংশুমান ভূঞাৰ নাট্যাভিনয় : খোল - তাল - বাঁহীৰ শব্দই মুখৰ ঢকুৱাখনা চৌদিশ)...
तालेड़ा क्षेत्र के पीपल्दा ग्रिड को मिला 3.15 मेगावाट का ट्रांसफार्मर
बून्दी। भाजपा नेता पवन धाकड़ ने बताया कि तालेड़ा क्षेत्र के पीपल्दा ग्रेड पर आज 33 केवी का 3.15...
पोलिसांच्या हातावर तुरी देऊन फरार झालेल्या आरोपीला शिताफीने पकडले
गुहागर : मला लघुशंका झालेय, गाडी थांबवा असे सांगून लघु शंकेला गेलेल्या आरोपीने तिथूनच...