જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पानी बिजली एवं मौसमी बीमारियों को लेकर कलेक्ट्रेट में बैठक आयोजित हुई
पानी बिजली एवं मौसमी बीमारियों को लेकर कलेक्ट्रेट में बैठक आयोजित हुई
ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા મોંઘવારીના મુદ્દાને લઈને સત્યાગ્રહ પર..@Live24 NewsGujarat
ઉનાના ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા મોંઘવારીના મુદ્દાને લઈને સત્યાગ્રહ પર..@Live24 NewsGujarat
અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન ટેક્નોલોજીની મદદથીથી સીડ બોલ વાવેતર અભિયાનનો પ્રારંભ કરાવ્યો..
ઉત્તર ગુજરાતને હરિયાળો બનાવવા વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઇ ચૌધરીએ યાત્રાધામ અંબાજી ખાતેથી ડ્રોન...
Stomach Pain : पेट से जुड़ी समस्याओं का दिमाग से कनेक्शन क्या है Duniya Jahan (BBC Hindi)
Stomach Pain : पेट से जुड़ी समस्याओं का दिमाग से कनेक्शन क्या है Duniya Jahan (BBC Hindi)
કાલોલ શહેર ના નન્ને રોઝેદાર અલમીરા શેખે આંઠ વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી ખુદાની બંદગી કરી
પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોઝેદારો આકરી ગરમીમાં...