જોરાવરનગર ખાતેના ફુવારા પાસે વિશ્વ કલ્યાણ અર્થે અશ્વિનભાઈ જાદવ દ્વારા આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શ્રી આશાપુરા આનંદ ગરબા મંડળ જોરાવરનગર તથા શ્રી મહાકાળી આનંદ ગરબા વઢવાણ દ્વારા સંગીતમય આનંદના ગરબા રજૂ કરવામાં આવ્યાં હતાં.અને સાથે સાથે અધિક શ્રાવણ માસ નિમિત્તે વિશ્વ કલ્યાણ માટેની પ્રાર્થના કરવામાં આવી હતી.આ મંડળો કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આનંદ ના ગરબા કરી અને આવેલ આવકનો ધાર્મિક,તેમજ સેવાકીય પ્રવૃત્તિઓમાં ઉપયોગ કરી સેવા ધર્મ બજાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DEESA /છત્રાલા ગ્રામ પંચાયત દ્રારા તિરંગા યાત્રા યોજાઈ..
DEESA /છત્રાલા ગ્રામ પંચાયત દ્રારા તિરંગા યાત્રા યોજાઈ..
Covid-19 in India: Active cases of Corona reached beyond 31 thousand in the country, more than 6100 new cases came to the fore
the highest in over seven months, with a positivity rate of 19.93 per cent, the Delhi...
PORBANDAR પોરબંદરના સુદામા ચોક ખાતે વાહન પાર્કિંગની સમસ્યાનો સુખદ અંત 08 11 2022
PORBANDAR પોરબંદરના સુદામા ચોક ખાતે વાહન પાર્કિંગની સમસ્યાનો સુખદ અંત 08 11 2022
মঙলদৈত অতুল শৰ্মাৰ ঘটনাৰ ওপৰত চচিয়েল মিডিয়াত পোষ্ট কৰাৰ ওপৰত এজাহাৰ দাখিল
মঙলদৈত অতুল শৰ্মাৰ ঘটনাৰ ওপৰত চচিয়েল মিডিয়াত পোষ্ট কৰাৰ ওপৰত এজাহাৰ দাখিল।
মঙলদৈত অতুল শৰ্মা...