આજરોજ સરકારશ્રી નાં નારી વંદન કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિન નિમત્તે કોડીનાર તાલુકામાં"બેટી બચાવો બેટી ભણાવો" થીમ પર PC PNDT CELL ગીર સોમનાથ તથા તાલુકા હેલ્થ ઓફિસ કોડીનાર દ્વારા સાયકલ રેલી નું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બી. બી. વિદ્યાલય કોડીનાર ની વિદ્યાર્થિનીઓ, શિક્ષક સ્ટાફગણ, આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા.આ રેલી નું પ્રસ્થાન બી. બી. વિદ્યાલય ખાતેથી માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અરૂણકુમાર રોય સાહેબ, કોડીનાર નગરપાલિકા પૂર્વ પ્રમુખ શ્રી શિવાભાઈ સોલંકી,tho શ્રી ડો.એમ. આર. પઢિયાર સાહેબ, મામલદારશ્રી રાદડિયા સાહેબ કોડીનાર જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ હરિભાઈ જાદવ, અમુભાઈ વાજા વગેરે સામાજિક આગેવાનો તથા અધિકારીઓએ લીલી ઝંડી આપ્યાં બાદ રેલી ત્યાંથી મામલતદાર કચેરી થઈ ને ફરી પાછી બી. બી. વિદ્યાલય કોડીનાર સુધી આવી હતી. જેમાં બેટી બચાવો બેટી ભણાવો નાં સૂત્રોચ્ચાર તથા નારાઓ લગાવી લોકો ને દીકરીઓને સમાજ માં થતી ભેદભાવ અને કુરિવાજો પ્રત્યે જાગૃત બને દીકરીઓને સમાજમાં ઉચ્ચ સ્થાન મળે તથા દીકરીઓ શિક્ષણ ક્ષેત્રમાં આગળ વધે તેવો સંદેશ લોકો ને આપવામાં આવ્યો હતો રિપોર્ટર ખાલિક ભાઈ કોડીનાર
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પોરબંદરમાં વૃંદાવન રાસોત્સવ દ્વારા નવરાત્રીમા અલગ પ્રકારની આરાધના
વૃંદાવન રાસોત્સવ દ્વારા ખરા અર્થમા બેટી વધાવો અને નવરાત્રીમા અલગ પ્રકાર ની આરાધના....
મા...
रत्नागिरी जिल्हा परिषदेसमोर ग्रामपंचायत कर्मचाऱ्यांचे धरणे आंदोलन
रत्नागिरी : ग्रामपंचायत कर्मचाऱ्यांच्या शासनमान्य आर्थिक मागण्यांची अंमलबजावणी होत नसल्याने...
વિંછીયાની આદર્શ શાળાના કેમ્પસમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસ માં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોનો શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ
વિંછીયાની આદર્શ શાળાના આપઘાત કેસ માં મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોનો શાળા સંચાલકો પર ગંભીર આક્ષેપ,
અલંગ સોસીયા શીપબ્રેકિંગ યાર્ડના મજૂરના બાળકો દ્વારા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી.
અલંગ સોસીયા શીપ બ્રેકિંગ યાર્ડના જુદા જુદા રાજ્યના હિન્દીભાસી મજૂરના બાળકોને ચાલુ વર્ષથી...