ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ લીધેલ સ્ટાફ પહોંચી જાય અને આરોગ્યને લગતી સેવા આપી દે છે. ગત રોજ દિયોદર ૧૦૮ ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈ. એમ. ટી દિલીપભાઈ ચૌધરી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી કાંકરેજ તાલુકાના દેવદરબાર નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી રૂ 31,460 ની રોકડ તેમજ 29 હજાર રૂપિયા ની મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો .૧૦૮ ટીમને મળેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ભેમાભાઈ ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एमआयएमच्या मतावर निवडून आलेल्या दानवेंनी आम्हाला हिन्दूत्व शिकवु नये, सदिपा़न भुमरे
आमच्या रक्तात हिंदुत्व आहे दानवेंनी शिकवू नये संदिपान भुमरें आमच्या रक्तात हिंदुत्व...
સીએમ નીતિશ એક મહિનામાં બીજી વખત પીએમ મોદીની મીટિંગમાં ભાગ લેશે નહીં
પટના. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર એક મહિનામાં બીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં...
जेव्हा बिबट्याच पिल्लु आक्रमक होत...
जेव्हा बिबट्याच पिल्लु आक्रमक होत...
PAK vs AUS World Cup 2023: M. Chinnaswamy पर पेसर या स्पिनर्स किसका है दबदबा? Pitch Report
PAK vs AUS World Cup 2023: M. Chinnaswamy पर पेसर या स्पिनर्स किसका है दबदबा? Pitch Report