ગુજરાત સરકાર દ્વારા ચાલતી આરોગ્ય સેવા એટલે ૧૦૮ નિશુલ્ક સેવા આપણે ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોલ કરીએ અને મિનિટોમાં આપણા સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ અને તેમનો તાલીમ લીધેલ સ્ટાફ પહોંચી જાય અને આરોગ્યને લગતી સેવા આપી દે છે. ગત રોજ દિયોદર ૧૦૮ ની ટીમ ને એક માર્ગ અકસ્માત નો કોલ મળતા પાયલોટ દિનેશભાઈ નાઈ અને ઈ. એમ. ટી દિલીપભાઈ ચૌધરી બંને એક ક્ષણનો વિલંબ કર્યા વગર ૧૦૮ ની ટીમ ઘટના સ્થળ પર ગઈ હતી કાંકરેજ તાલુકાના દેવદરબાર નજીક એક બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો અને ઘટના સ્થળે થી રૂ 31,460 ની રોકડ તેમજ 29 હજાર રૂપિયા ની મોબાઇલ ફોન પણ મળી આવ્યો હતો. અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને પ્રાથમિક સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ વધુ સારવાર અર્થે પાટણ રિફર કરવામાં આવ્યો હતો .૧૦૮ ટીમને મળેલ રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ રમેશભાઈ ભેમાભાઈ ઠાકોરના પરિવારજનોને સુપ્રત કરવામાં આવ્યા હતા અને પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.....
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
केज तालुक्यातील पदाधिकार्यांचा शिंदेंच्या शिवसेनेत जाहीर प्रवेश
सचिन मुळूक यांच्या नेतृत्वाखाली काम करणार-पंजाबराजे देशमुख
केज तालुक्यातील पदाधिकार्यांचा शिंदेंच्या शिवसेनेत जाहीर प्रवेश ; सचिन मुळूक यांच्या...
Supriya Sule On Eknath Shinde: Modiसरकारने नोटाबंदी केली,तरी शिंदे गटाकडे कोट्यवधींची कॅश आली कुठून?
Supriya Sule On Eknath Shinde: Modiसरकारने नोटाबंदी केली,तरी शिंदे गटाकडे कोट्यवधींची कॅश आली कुठून?
SVEEP અંતર્ગત રાજુલા-૯૮ વિધાનસભા મતવિસ્તારની શ્રી ટી.જે.બી.એસ ગર્લ્સસ્કૂલમાં રંગોળી સ્પર્ધાના માધ્યમથી મતદાર જાગૃત્તિ કાર્યક્રમ યોજાયો
અમરેલી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા SVEEP (Systematic Voters’ Education and Electoral...
ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel
ભાવનગર અલંગમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશે નકારી કાઢેલું જહાજનું આગમન | SatyaNirbhay News Channel
Budget 2024: छोटे Traders के लिए बजट में तोहफा, अंतरिम बजट में सस्ते Accidental Cover का गिफ्ट संभव
Budget 2024: छोटे Traders के लिए बजट में तोहफा, अंतरिम बजट में सस्ते Accidental Cover का गिफ्ट संभव