તલાટીઓ સામે તવાઈ: એક કરતાં વધુ ગામો ફાળવેલા હોય તેવા તલાટીઓને ગામો વચ્ચે સરખા દિવસ વહેંચી હાજર રહેવા આદેશ,અધિકારીઓ ગામમાં લેશે ઓચિંતા મુલાકાત. તલાટી હાજર નહીં હોય તો રજા કપાશે, રજા જમા નહીં હોય તો બિનપગારી રજા ગણાશે... હવે ગેરહાજર રહેતા તલાટી કમ મંત્રીઓ સામે થશે કડક કાર્યવાહી,, વિકાસ કમિશનરે જાહેર કર્યો પરિપત્ર,, રજા લેતા પહેલા લેવી પડશે પૂર્વ મંજૂરી,,, ગામની મુલાકાત લેશે અધિકારીઓ ,,,તલાટી હાજર નહીં હોય તો રજા કપાશે..