તલાટીઓ સામે તવાઈ: એક કરતાં વધુ ગામો ફાળવેલા હોય તેવા તલાટીઓને ગામો વચ્ચે સરખા દિવસ વહેંચી હાજર રહેવા આદેશ,અધિકારીઓ ગામમાં લેશે ઓચિંતા મુલાકાત. તલાટી હાજર નહીં હોય તો રજા કપાશે, રજા જમા નહીં હોય તો બિનપગારી રજા ગણાશે... હવે ગેરહાજર રહેતા તલાટી કમ મંત્રીઓ સામે થશે કડક કાર્યવાહી,, વિકાસ કમિશનરે જાહેર કર્યો પરિપત્ર,, રજા લેતા પહેલા લેવી પડશે પૂર્વ મંજૂરી,,, ગામની મુલાકાત લેશે અધિકારીઓ ,,,તલાટી હાજર નહીં હોય તો રજા કપાશે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદી રાજકોટ અને અમદાવાદની મુલાકાત લેશે
#buletinindia #gujarat #rajkot #ahmedabad
ધાનેરા માં ભર બજારે મહિલાએ દારૂ પી ને મચાવ્યો તરખાટ
ધાનેરા માં ભર બજારે મહિલાએ દારૂ પી ને મચાવ્યો તરખાટ
ભુજની કોલેજ માં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના
ભુજની કોલેજ માં અમદાવાદ સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી જેમાં ભુજમાં કોલેજની...
Delhi serial killer’s accurate description of crimes left police stumped
After his arrest for raping and murdering a six-year-old girl in July 2015, Ravinder Kumar...
રાસ સ્પર્ધામાંગોવાળિયો રાસ ગ્રુપ પ્રથમ, પ્રાચીન ગરબા સ્પર્ધામાં કે.પી.ગર્લ્સ હાઇસ્કૂલે પણ મેદાન માર્યું
સુરેન્દ્રનગરમાં જિલ્લાકક્ષાની નવરાત્રી રાસગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...