સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના સાબર સ્ટેડીયમ ભોલેશ્વર ખાતે નારી વંદન ઉત્સવ ઉજવણી અંતર્ગત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી દ્વારા યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતુ. નારી વંદન ઉત્સવ ઉજવણી નિમિત્તે ૧ થી ૭ ઑગસ્ટ દરમિયાન મહિલાલક્ષી વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મહિલાઓ માટે સુરક્ષા, સલામતી, રોજગારી, વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી માટેના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. જેના ભાગરૂપે સાબર સ્ટેડીયમ ભોલેશ્વર ખાતે મહિલાઓ માટે યોગ જાગૃતતા શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ શિબિરમાં ૧૦૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
Bihar 12th Board result 2024: लड़के या लड़कियां, बिहार 12वीं बोर्ड में किसका रहा जलवा? l Toppers List
Bharat और Canada के व्यापारियों ने बनाई दोनों देशों में व्यापार बढ़ने की प्रतिक्रिया | ABP news
Bharat और Canada के व्यापारियों ने बनाई दोनों देशों में व्यापार बढ़ने की प्रतिक्रिया | ABP news
મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુને કોર્ટની નોટિસ, જાણો શું છે મામલો
ચંદીગઢની એક કોર્ટે મિસ યુનિવર્સ હરનાઝ કૌર સંધુને એક ફિલ્મ પ્રમોશન વિવાદ સંબંધિત અભિનેત્રી ઉપાસના...
વિરપુર તાલુકાના જુનિયર ક્લાર્કની પરિક્ષ્યા આપવા વાળા વિદ્યાર્થીઓ માટે સંદેશ
વિરપુર તાલુકાના જુનિયર ક્લાર્કની પરિક્ષ્યા આપવા વાળા વિદ્યાર્થીઓ માટે સંદેશ
सुनवानी थाना में पदस्थ पुलिसकर्मी की डायल हंड्रेड में ड्यूटी के दौरान हुई मौत
सुनवानी थाना में पदस्थ पुलिसकर्मी की डायल हंड्रेड में ड्यूटी के दौरान हुई मौत,
...