આરોપી :- આશીષ વિનોદભાઇ લબાના ટેકનીકલ આસીસ્ટંટ મનરેગા શાખા તાલુકા પંચાયત કચેરી ઝાલોદ, (આઉટસોર્સ) મુળ રહે. લીલવાદેવા, ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો)ગામતળ ફળીયુ, તા.ઝાલોદ જી.દાહોદ, હાલ રહે.મકાન નં. ૨૫ સુદામાનગર રળીયાતી રોડ દાહોદ તા.જી.દાહોદ (ભાડેથી)  

લાંચની માંગણીની રકમ :- રૂા.૨૦,૦૦૦/- 

લાંચની સ્વીકારેલ રકમ :- રૂા.૨૦,૦૦૦/- 

લાંચની રીકવર કરેલ રકમ :- રૂા.૨૦,૦૦૦/- 

ટ્રેપનુ સ્થળ :- જુની તાલુકા પંચાયત કચેરીના કંપાઉન્ડમા ઝાલોદ તા.ઝાલોદ જી.દાહોદ

ટુંક વિગત :- તે એવી રીતે આ કામના ફરીયાદી તથા અન્ય સાહેદોને તેઓની વડીલોપાર્જીત જમીનમા વનીકરણ/ફળ વાડી કરાવવાની હોય આરોપીએ ફરીયાદીની ફાઇલોના એસ્ટીમેન્ટ તૈયાર કરી આગળ પુટઅપ કરવા, એસ્ટીમેટ તૈયાર કરવા માટે ફરીયાદી પાસે એક ફાઇલ દિઠ-૨૦૦૦/- લેખે ૪૨,૦૦૦/- ની લાંચની માંગણી કરેલી તે બાદ ફરીયાદીએ આરોપીને નાણા ઓછા વત્તા કરવા જણાવતા આરોપીએ કુલ 19 ફાઇલના એક ફાઈલ દીઠ રૂા.૧૯૦૦/- લેખે ૩૬૧૦૦/-મા નક્કી કરેલ તે પૈકી રૂ. ૨૦,૦૦૦/- પ્રથમ આપવા અને બાકીના રૂપીયા ૬૦૦૦/- એસ્ટીમેન્ટ માટેની ૧૯ ફાઇલોની મંજુરી મળી ગયા પછી આપવા જણાવેલ જે લાંચની રકમ આપવા માંગતા ન હોય જે અંગેની ફરીયાદી આધારે લાંચના છટકાનું આયોજન કરતા ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપીયા ૨૦,૦૦૦/- લાંચની માંગણી કરી સ્વીકારી પકડાઇ જઇ ગુન્હો કર્યો વિગેરે બાબત.