દિયોદર માં યોગ તાલીમ શિબિર યોજાઈ.જી.સી.ઈ.આર.ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન બનાસકાંઠા પાલનપુર દ્વારા આયોજિત દિયોદર તાલુકા પ્રાથમિક શિક્ષક યોગ તાલીમ બક્ષીપંચ કુમાર છાત્રાલય દિયોદર માં આપવામાં આવી છે.તેમાં તજજ્ઞ તરીકે બનાસકાંઠા જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક જામાભાઈ પટેલ તેમજ હરજીભાઈ વાઘેલા તેમજ દયારામ ભાઈ બ્રાહ્મણ તેમજ પતંજલિ યોગબોર્ડ ના સભ્ય સુબાજી વાઘેલા દ્વારા પ્રથમ દિવસમાં સુંદર તાલીમ આપવામાં આવી. શિક્ષક તાલીમાર્થીઓએ ખુબ જ ઉષ્માભેર તાલીમ લીધી.પોતાના સ્થાન ઉપર નિયમિત પણે શાળામાં અને લોકોમા નિયમિતપણે યોગનો પ્રચાર અને પસાર કરવાની નેમ લીધી.વર્ગ સંચાલન સી.આર.સી ચંપકભાઈ દરજીએ કર્યું હતું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એ-ડિવીઝન, બી-ડિવીઝન, જોરાવરનગર, વઢવાણ, લખતર અને મુળી પોલીસ મથકની હદમાં ઝડપાયેલા દારૂનો નાશ કરવામાં આવ્યો
સુરેન્દ્રનગર ડિવિઝનના અલગ-અલગ 6 જેટલા પોલીસ મથકોની હદમાં ઝડપાયેલા ઈંગ્લીશ દારૂ અને બિયર સહિતના...
लायंस क्लब कोटा सेंट्रल का न्यूरो परामर्श शिविर - सत्तर मरीज़ों को मिला निःशुल्क जाँच एवं परामर्श का लाभ
लायंस क्लब कोटा सेंट्रल द्वारा निःशुल्क न्यूरो परामर्श शिविर का आयोजन किया गया
क्लब...
કોડીનારના શેઢાયાની યુવતીનું અપહરણ કરીને દુષ્કર્મ
યુવક સહિત મદદગારી કરનાર પાંચ શખ્સો સામે યુવતીની ફરીયાદ
કોડીનાર તાલુકાના શેઢાયા ગામની યુવતી ઉપર વીઠલપુર ગામ ના શખ્સ તેના અન્ય મિત્રો
ની મદદગારી થી...
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
7 FOODS YOU MUST AVOID EATING IN BREAKFAST (Empty Stomach)| By GunjanShouts
બાગાયતી ખેતી માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે
વર્ષ ૨૦૨૨-૨૩ના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ જેવી કે ઔષધિય/સુગંધિત પાકોના વાવેતર માટે સહાય,...