સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આત્મહત્યાઓ દિન પ્રતિ દિન વધુને વધુ વધી રહ્યા છે યુવાનો પણ આત્મહત્યા તરફ વધુ પ્રયાણ કરી રહ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે મૂળી તાલુકાના નવાણિયા ગામના યુવાને છેલ્લા કેટલાક સમયથી મગજની અસ્થિરતા અને માનસિક રીતે ભાંગી ગયેલા યુવાને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે ત્યારે મૂળી પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરી છે અને તેના મૃતદેહ મૂળી પોલીસ દ્વારા મૂળી સાર્વજનિક હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે ત્યારે જાણવા મળતી વિગતો અનુસાર મૂડી તાલુકાના નવાણિયા ગામે બાબુભાઈ રોજાસરા ના પુત્ર ઉગાભાઇ ઉર્ફે ચકુભાઈ નામના 35 વર્ષના યુવાને પોતાની માનસિક સ્થિતિ સારી ન હોવાના કારણે જિંદગીથી કંટાળી અને ઝેરી દવા પી અને આત્મહત્યા કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
আলফাৰ সৈতে যোগাযোগ ৰক্ষা কৰা বোৱাৰীসহ দুজন লিংকমেনক আটক
স্বাধীনতা দিৱসৰ প্ৰাকক্ষণত অসম আৰক্ষীয়ে পুনৰ নিষিদ্ধ ঘোষিত সংগঠন আলফা (স্বাঃ)ৰ দুগৰাকীকৈ লিংকমেনক...
દાંતીવાડા નજીક ડાલાની અડફેટે રાહદારીનું મોત
દાંતીવાડામાં ત્રણ રસ્તા નજીક ડાલાની અડફેટે રાહદારીનું મોત નીપજ્યું હતું.
દાંતીવાડા તાલુકાના...
Volvo C40 Recharge Electric SUV की जमकर हो रही बुकिंग, 63 लाख से शुरू होती है कीमत; मिलते हैं तगड़े फीचर्स
Volvo C40 Recharge कंपनी की पहली बोर्न इलेक्ट्रिक कार है। कंपनी ने इस कार को 6125000 रुपये की...
દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાહેબે બ્રિજ ની લીધી મુલાકાત
દિયોદર ખાતે બની રહેલ રેલ્વે બ્રીજ ના સ્થળ ઉપર જ બ્રિજ ના અધિકારીઓ અને કામ કરતી એજન્સી સાથે...