ભાવનગરની ત્રણ યુવતીઓના કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મોત

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ભાવનગર તા.18 કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થવાની દુર્ઘટના ભાવનગર શહેરની બે અને શિહોરની એક મળીભાવનગર જિલ્લા ની કુલ 3 ભાવનગર જિલ્લાની ત્રણ યુવતી ના  કરુણ મોત નિપજયા છે. મળતી માહિતી મુજબ,કેદારનાથમાં  હેલિકોપ્ટર ક્રેશ થયું છે . જેમાં કુલ છ ના મોત થયા છે જેમાં ભાવનગરની ત્રણ યુવતીઓનો સમાવેશ થાય છે . 

ભાવનગરનાં દેસાઈનગર  વિસ્તારમાં રહેતી ખાતે રહેતી કાકા દાદા ની બહેનો ઉર્વી બારડ અને કૃતિ બારડ  અને ભાવનગરના શિહોર ખાતે રહેતી પુર્વા રામાનુજ આ ત્રણેય બહેનપણીઓ સાથે મળીને ગઈ હતી. અને હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામી હોવાના સમાચારોને ભાવનગરના ડિરાસ્ટર કંટ્રોલે સમર્થન આપ્યું હતું. કેદારનાથમાં હેલિકોપ્ટરે ગુપ્તકાશીથી કેદારનાથ માટે ઉડાન ભરી હતી પણ ખરાબ મૌસમના કારણે હેલિકોપ્ટર ક્રેશ થવન સમાચાર સામે આવ્યા છે. આ હેલિકોપ્ટરમાં પાયલોટ સહિત ૭ વ્યક્તિઓ હતા અને આ દુર્ઘટનામાં બધા જ વ્યક્તિઓના મોત નિપજ્યાં છે.

આ બનાવ કેદારનાથથી ૨ કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં બન્યો છે. આ હેલિકોપ્ટર આર્યન કંપનીનું હતું અને કેદારઘાટી તરફ આગળ વધવા જેવો ગરુડચટ્ટીમાં પ્રવેશ કર્યો હેલિકોપ્ટર ક્રેશ થઇ ગયું હતું, ક્રેશ થતાં સાથે જ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઇ હતી અને તેમ સવાર દરેક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં સાત વ્યક્તિઓ પૈકી ત્રણ યુવતીઓ ભાવનગરની હોય તેમના પણ મોત નીપજ્યા હતા.