દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
প্ৰধানমন্ত্ৰী মোডীৰ বাসভৱনৰ ওপৰত ৰহস্যজনক ড্ৰোন।ৰহস্যজনক গতিবিধি দৃষ্টিগোচৰ হোৱাৰ লগে লগে আৰক্ষীয়ে তদন্ত আৰম্ভ কৰে।
প্ৰধানমন্ত্ৰী মোডীৰ বাসভৱনৰ ওপৰত ৰহস্যজনক ড্ৰোন।ৰহস্যজনক গতিবিধি দৃষ্টিগোচৰ হোৱাৰ লগে লগে...
DEESA // ડીસા ની ભણસાલી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મોત થયાના પરિવારજનો ના આક્ષેપ..
ડીસાની ભણસાલી હોસ્પિટલમાં તબિબની બેદરકારીના કારણે દર્દીનુ મોત થયું હોવાના ગંભીર આક્ષેપો સાથે...
પાનમ યોજના વર્તુળ ના મૃતક શ્રમયોગીના પરિવારને મૃત્યુ સહાય ચૂકવવા તથા લુણાવાડા ગ્રામ વિકાસ એજન્સીના કર્મીને સરકારશ્રીના લાભો આપવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ
પંચમહાલ જિલ્લામાં ગોધરા મુકામે આવેલ પાનમ યોજના વર્તુળ માં રોજમદાર મજૂર તરીકે ફરજ બજાવતા બાબરભાઈ...
પાવીજેતપુર હાઇસ્કુલ માં એસ.વી.એસ કક્ષાનું પાવીજેતપુર અને બોડેલી તાલુકાની શાળાઓનું ગણિત- વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
પાવીજેતપુર શ્રીમતી વી આર શાહ સાર્વજનિક હાઇસ્કુલ માં એસવીએસ કક્ષાનું પાવીજેતપુર તેમજ બોડેલી...
Fake Eye lashes लगवाने के चक्कर में गई महिला के आंखों की रोशनी, इसका शौक पहुंचा सकता है और भी कई नुकसान
लंदन में एक महिला की फेक आईलैशेज लगाने से आंखों की रोशनी चली गई। हालांकि अब उसकी रोशनी धीरे-धीरे...