સાબરકાંઠા જીલ્લાના ઇડર ખાતે ઠેર-ઠેર બરફના શિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શન નો શ્રદ્ધાળુઓ ને લાવ્હો આપવામાં આવે છે જેમાં મહાંકાલેશ્વર મહાદેવ મંદિર,સોમનાથ મહાદેવ મંદિર તેમજ વિશ્વકર્મા વિસ્તારનો સમાવેશ થાય છે અને દરેક જગ્યાએ બરફના સિવલિંગ બનાવી બાબા અમરનાથના દર્શન કરવામાં આવે છે જેમાં યુવાનો અને શ્રદ્ધાળુઓ દ્વારા ખૂબ મહેનત કરવામાં આવે છે અને કોઈ શ્રદ્ધાળુને દર્શન કરવામાં ખલેલ ન પહોંચે તેવી ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે અને શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં બાબા અમરનાથ ના દર્શનનો લાભ મેળવ્યો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নাগালেণ্ডৰ চুমুকডিমাত দ্বিতীয়টো ৰে'ল ষ্টেচন মুকলি
পাহাৰীয়া ৰাজ্য নাগালেণ্ডে আজি লাভ কৰিলে ৰাজ্যখনৰ দ্বিতীয়টো ৰেল ষ্টেচন। উত্তৰ পূৱ সীমান্ত ৰেলৱে...
चंद्रपुरातील नांदगाव पोडे येथील वेकोली वसाहतीत धाडसी चोरी
चंद्रपुरातील नांदगाव पोडे येथील वेकोली वसाहतीत सोमवारी रात्री धाडसी चोरी करण्यात आली असून वेकोली...
75 Indian Army's Gajraj Corps Joint cycling Expedition
GAJRAJ JOINT CYCLING EXPEDITION
Tezpur : A joint Civil- Military Cycling Expedition from...
ખંભાળીયા ખાતેથી એક ઇસમને દેશી દારૂના જથ્થા સહિત કુલ- ૧,૫૯,૦૦૦ /- ની મતા સાથે પકડી પાડતી
ખંભાળીયા ખાતેથી એક ઇસમને દેશી દારૂના જથ્થા સહિત કુલ- ૧,૫૯,૦૦૦ /- ની મતા સાથે પકડી પાડતી
સુરત જિલ્લામાં “સશક્ત અને સુપોષિત કિશોરી-અભિયાન
૩૧મી ડિસેમ્બરે બારડોલી,ચાર્યાસી, ૨જી જાન્યુઆરીએ કામરેજ,માંગરોળ, ૩જી જાન્યુઆરીએ માંડવી,ઓલપાડ, ૫મી જાન્યુઆરીએ મહુવા ખાતે તાલુકા કક્ષાનો મેળા યોજાશે
સુરતઃશુક્રવારઃ સુરત જિલ્લા પંચાયત અને મહિલા બાળવિકાસ વિભાગ દ્વારા “કિશોરી...