દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે ( રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ ) જિલ્લા તિજોરી કચેરી દાહોદમાંથી કેન્દ્ર કે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા પેન્શનરોને જિલ્લા તિજોરી અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે તા.૧ મે થી ૩૧ જુલાઈ દરમિયાન તેઓએ હયાતીની ખરાઈ કરાવી લેવાની રહેશે. જો પેન્શનર હયાતીની ખરાઈ કરાવવામાં નિષ્ફળ રહેશે તો ઓગસ્ટ મહિનાથી પેન્શન બંધ કરવામાં આવશે. હયાતીની ખરાઈ માટે વધુ સુવિધા પ્રાપ્ત થાય તે માટે જીવન પ્રમાણ પોર્ટલ દ્વારા ડિજિટલ લાઈફ સર્ટિફિકેટની પદ્ધતિ અમલમાં મૂકવામાં આવી છે. ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ પદ્ધતિ મુજબ ઓનલાઇન ખરાઈ કરાવવા માટે વેબસાઈટ એડ્રેસ www.jeevanpramaan.gov in ઉપર ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
चराईदेव जिला परिवहन अधिकारी निलम्बित
चराइदेव जिला परिवहन अधिकारी राजीव चंद्र बोरदलौई द्वारा विभागीय कामकाज में लापरवाही करने के आरोप...
Vivo V50 के लॉन्च की तैयारी, 50MP सेल्फी कैमरा और बड़ी बैटरी के साथ जल्द होगी एंट्री
Vivo S20 को हाल ही में चाइना सर्टिफिकेशन पर स्पॉट किया गया है। जहां इसकी कुछ खूबियों की डिटेल भी...
Cars To Launch In Dec 2023: इस महीने लॉन्च होने वाली कारों की लिस्ट
Lamborghini अगले महीने अपनी हाइब्रिड सुपरकार लॉन्च करने के लिए तैयार है। लेम्बोर्गिनी 6 दिसंबर...
ડીસા નગરપાલિકા દ્વારા રીસાલા બજારમાં જીઓ કંપનીની કામગીરી બંધ કરાવી અપાઈ કડક સુચનાઓ
ડીસા નગરપાલિકા દ્વારા રીસાલા બજારમાં જીઓ કંપનીની કામગીરી બંધ કરાવી અપાઈ કડક સુચનાઓ
Threads का एक साल पूरा: मार्क जुगरबर्ग ने बताया शानदार रहा सफर, सबसे ज्याद यूजर्स भारतीय
Meta के सोशल मीडिया प्लेटफॉर्म Threads को कल यानी 5 जुलाई को एक साल पूरे हो जाएंगे। मेटा ने पिछले...