સુરેન્દ્રનગરની બજારોમાં નકલી નોટો આવી હોવા અંગે એસઓજી ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં વઢવાણમાંથી મોટી રકમ સાથે આરોપીઓને ઝડપી પડાયા હતા. જેમની પુછપરછ અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે થઇ ગઇ હતી.બજારોમાં નકલી નોટો ઘુસાડી અર્થ તંત્રને નુકશાન પહોંચાડાતુ હોય છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની બજારોમાં નકલી નોટો ફરતી કરાતી હોવાની બાતમીના આધારે એસપીની સુચનાથી સુરેન્દ્રનગર જિલ્લા એસઓજી ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં તપાસના અંતે શનિવારે ટીમને મોટી સફળતા હાથ લાગી હતી. જેમાં વઢવાણમાંથી આરોપીઓને નકલી નોટોની મોટી રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે તેમની પાસેથી પકડાયેલો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓને લઇ એસઓજી ટીમે પુછપરછ હાથ ધરવામાં આવી હતી.આમ ઝાલાવાડના અર્થ તંત્રને નુકશાન પહોંચાડવાની મોટી સાઝીશ પાર પડે પહેલા નકલી નોટોને ઝડપી પાડવામાં એસઓજી ટીમને સફળતા મળી હતી. આ આરોપીઓને હલા એસઓજી ટીમે ઝબ્બે કરી તેમની પાસેથી આ નોટો ક્યાંથી આવી કોને આપી પોતે છાપતા હતા કે શું? તે સહિત પુછપરછ કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમા નકલી નોટોનું મોટુ કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે. આમ ઝાલાવાડમાં નકલી નોટ બજારમાં ફરતી થાય પહેલા ઝબ્બે થઇ ગઇ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM મોદીની મુલાકાત પહેલા અંબાજી રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું...ખાસ જુઓ ડ્રોન Video
PM મોદીની મુલાકાત પહેલા અંબાજી રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું...જુઓ ડ્રોન Video
ડીસા અંબિકાનગર માં ગણેશ મહોત્સવ નું આયોજન કરાયું
ડીસા નગર પાલિકા વિસ્તારમાં આવેલ વૉર્ડ નબર 5 માં અંબિકાનગર માં ગણેશ મહોત્સવ નિમિતિ મહા આરતી અને...
Sonitpur observes District day cycle rally today
Tezpur: To commemorate the district formation day of Sonitpur district on August 3, 1983 from...
DEESA // ડીસા વાડીરોડ ખાતે આવેલ માં વહાણવટી સિકોતર મંદિરે આસ્થા ધરાવતા લોકો દર્શને ઉમટીયા..
ડીસા વાડીરોડ ખાતે આવેલ માં વહાણવટી સિકોતર મંદિરે આસ્થા ધરાવતા લોકો દર્શને ઉમટીયા..
અહેવાલ :...