મહુવા તાલુકા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું નળધરા અને રાણત ગામે નાગરિકોની સ્વાસ્થ્યલક્ષી સુખાકારમાં વધારો કરવાના ઉદેશ્ય સાથે પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ મહુવા 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ પ્રસંગે સુરત જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન જીનેશભાઈ ભાવસાર, તાલુકા પંચાયત પ્રમુખ હિતેશભાઈ પટેલ,તાલુકા ભાજપ પ્રમુખ હિતેશભાઈ નાયક તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા.