બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે એક યુવાનને વીજકંરટ લાગતાં મોત નીપજ્યું હતું.