ડીસા લાયન્સ કલબ ખાતે સી આર પી ટ્રેનિંગ કેમ્પ યોજાયો
ડીસા લાયન્સ કલબ ખાતે
ઈન્ડિયન મેડિકલ
એસોસિયેશન તેમજ
ડીસા કેમિસ્ટ ઇન્ડિયન સોસાયટી ઓફ અંનેસ્થઓલોજીસ્ટ ડીસા અને પાલનપુર એસોસિયેશન
ના સંયુક્ત ઉપક્રમે આજે
આયોજન ડીઝાસટર મેનેજમેન્ટ દ્વારા બનાસકાંઠા પોલીસ પરિવાર માટે સી આર પી
ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો
જેમાં મોટી સંખ્યામાં પોલીસકર્મી ઓ ઉપસ્થિત રહયા હતા
આજની ફાસ્ટ લાઈફ સ્ટ્રેસ ના કારણે હાર્ટએટેક નું પ્રમાણ વધી ગયું છે ત્યારે આજ ના જમાના અને યુગ પપ્રમાણે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ ને હાર્ટ એટેક આવી શકે છે ત્યારે આવી સ્થિતી માં પ્રાથમિક સારવાર સી આર પી આપી તેનું જીવન બચાવી શકાય તેમ છે
હમણાં થોડાક દિવસો અગાઉ ગુજરાત સરકાર દ્વારા આ સી. આર. પી.ના કેમ્પો વિવિધ જગ્યા એ કરી લોકો ને ઉજાગર કરવા માટે આ કાર્યક્રમો ચાલુ છે
ત્યારે આજે લાયન્સ હોલ ખાતે લાઈવ સી આર પી ટ્રેનિગનો ડેમોસ્ટ્રેશન યોજાયું હતું ત્યારે પોલીસ પરિવાર દ્વારા આ કાર્યક્રમ મો ડીસા વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડો કુશલ ઓઝા સાહેબ અને ડીસા શહેર ઉત્તર તથા દક્ષિણ અને રૂરલ પોલીસ સ્ટેશન ના પી આઈ શ્રીઓ તથા તમામ સ્ટાફ હાજર રહી આ કાર્યક્રમ ને જાણી હવે પછી ગમે ત્યારે આવી કોઈ તકલીફ જણાય તો આ સી આર પી ટ્રેનિંગ નો ઉપયોગ કરવામાં જણાવ્યું હતું
અહેવાલ અમૃત માળી સબંધ ભારત ન્યૂઝ ડીસા