ડીસા માં ચાલુ બાઈક માં આગ લાગતાં લોકો માં દોડધામ..
ડીસા શહેરમાં આવેલ ભગવતી સર્કલ થી લેખરાજ ચાર રસ્તા વચ્ચે શાકમાર્કેટ ની આગળ ચાલુ બાઇકમાં આગ ભભૂકી ઉઠતાં લોકોમાં દોડધામ મચી હતી..
જ્યારે ડીસા માં એક જ માસ માં હીરો કંપની ની બીજી બાઇક સળગવા ની ઘટના સામે આવી છે..
ત્યારે આ બાઇક કયા કારણોસર સળગી તે હજુ જાણવા મળ્યું નથી..