વધુ એક ખેત તલાવડી નું ખાત મુહૂર્ત કરતા દિયોદર ના ધારાસભ્ય,,,વરસાદી પાણીનો સંગ્રહ કરવાના ઉત્તમ હેતુ સાથે આજે દિયોદર મત વિસ્તારના લાખણી તાલુકાના સરકારી ગોળીયા ગામના જાગૃત ખેડુત શ્રી રાવતાજી મોતીજી ચૌધરી ના ખેતરમાં ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી સાથે દિયોદર ના ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણે વિશાળ ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કર્યું છે.