ફતેપુરા નગરના અગ્રણી અને ભાજપા દાહોદ જિલ્લાના વ્યવસાયિક સેલના સહસંયોજક પંકજભાઈ પંચાલની ગણેશવિસર્જન નિમિત્તે સૌ ગણેશ ભક્તોને અપીલ કરવામાં આવી