મહુવા 170 વિધાનસભા મત વિસ્તારમાં આવતા આશાબહેનોએ વિધાનસભાની મુલાકાત ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની આગેવાનીમાં લીધી હતી ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ મહુવા170 વિધાનસભાના કાર્યકરોએ વિધાનસભાની મુલાકાત હંમેશા કરાવતા આવ્યા છે ત્યારે મહુવા170 વિધાનસભા મત વિસ્તારની આશા બહેનોને પણ વિધાનસભા ભવનની મુલાકાત કરાવી હતી 250 જેટલી બહેનો ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની આગેવાનીમાં વિધાનસભા ભવનની મુલાકાત દરમ્યાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાથે પણ મુલાકાત લઈ પરત ફોટો સેશન લીધું હતું ગાંધીનગર સ્થિત વિધાનસભાની મુલાકાત લઈ પરત ફરતી વેળા પણ હંમેશાં આધ્યાત્મિક રીતે માતાજીના ઉપાસના મહુવા વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાએ હાલમાં ચાલતા ચૈત્ર નવરાત્ર નિમિત્તે મહાકાળી માંના દર્શનાર્થે પાવાગઢ ખાતે તમામ બહેનોને દર્શન કરાવ્યા હતા અને પરત ઘરે ફર્યા હતા પરત ફરતા જ તમામ આશા બહેનોએ ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાનો આભાર માન્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગલાબપુરા ગામેથી રૂરલ પોલીસે ગેસના બોટલ રિફિલિંગનો કાળો કારોબાર કરતા ઇસમને રંગે હાથે ઝડપી પાડ્યો.
પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ હાલોલ તાલુકા પંથકમાં ચાલતી...
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak
Jharkhand-Maharashtra Elections 2024: BJP के नारे पर क्यों भड़का INDIA गठबंधन? | Aaj Tak
ડીસા આદર્શ પ્રાથમિક શાળા ની બાળાઓએ પોલીસ સ્ટેશન ખાતે જઈ રક્ષાબંધનની ઉજવણી કરી
*ડીસા રૂલર પોલીસ સ્ટેશન ખાતે આદર્શ પ્રાથમિક શાળાની બાળાઓ એ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી*
...
‘PM Modi has a problem when Congress provides benefits to poor’: Mallikarjun Kharge
Kharge's comments came a day after Rajasthan chief minister Ashok Gehlot announced to waive...
Opening Bell: Sensex-Nifty Record ऊंचाई पर खुला, Adani ग्रुप शेयरों में बढ़त | Business news
Opening Bell: Sensex-Nifty Record ऊंचाई पर खुला, Adani ग्रुप शेयरों में बढ़त | Business news