ભારત માં ડિજિટલ એપ .ગૂગલ પે .ફોન પે .પેયટી એમ .દ્વારા પૈસા ટ્રાન્સફર કરવાનો ભારે ક્રેઝ જામ્યો છે .ભારત માં દર બીજો વ્યક્તિ આ ડિજિટલ એપ નો ઉપીયોગ કરતા જણાઈ રહ્યું .સૌ પ્રથમ તો ગુગલ પે .ફોન પે .પેયટીએમ ની તમામ સર્વિસ ફ્રી આપવામાં આવતી હતી .હવે 1 એપ્રિલ 2023 થી .ગુગલ પે .ફોન પે .અને પેયટીએમ ના 2000 રૂપિયા ના ટ્રાન્જેકસન પર ગ્રાહકો ને 1.1 ટકા ટેક્સ પેટે ચૂકવવાનું રહેશે તેનું ખાસ ખ્યાલ રાખવું .રિપોર્ટ ઇરફાન મલેક ખેડા મહુધા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চলাপথাৰ বৌদ্ধ বিহাৰত থাইলেণ্ডৰ পৰ্যটকৰ দ্বাৰা চীৱৰ দান
আহিনী পূৰ্ণিমাত বৰ্ষাব্ৰতৰ অন্ত হোৱাৰ পৰবৰ্তী সময়ত বৌদ্ধ ধৰ্মী লোকসকলে ভিক্ষুসকলক চীৱৰ দান কৰে...
કડીમાં ચોરીના બે બનાવો : ગેરેજમાં પાર્ક ગાડીમાંથી 60000ની ચોરી, વાડામાં બાંધેલી ભેંસ ચોરાઈ
કડીમાં દિવસેને દિવસે ચોરીના બનાવોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. કડી ક્રાઈમનું સીટી બનતું હોય...
Punjab Crime News: घर के बाहर गालियां देने से मना करने पर तेजधार हथियार से काटी युवक की नाक
थाना बख्शीवाला के अंतर्गत आने वाली बाबू सिंह कॉलोनी से एक हैरान कर देने वाला मामला सामने आया है।...
શિયાળાની ફુલગુલાબી ઠંડી નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થશે,નવરાત્રી પર્વમાં નહિ પડે વરસાદ :ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટની આગાહી
ચાલુ વર્ષે સારો વરસાદ પડ્યો છે અને હજુપણ ક્યાંક ક્યાંક વરસાદ પડવાનું ચાલુ છે પણ નવેમ્બરમાં વરસાદ...