આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કંકાપુરા ગાંધીઆશ્રમ ખાતે બોરસદ વિધાનસભાના પ્રભારી શ્રી રાકેશભાઈ રાવ ના અઘ્યક્ષસ્થાનેજીલ્લા પંચાયતની પરીચય બેઠક રાખવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત આણંદ જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી હંસાબેન પરમાર, આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રમણભાઈ સોલંકી, આણંદ જિલ્લાના મહિલા અને બાળવિકાસ સમિતિના ચેરમેન શ્રી રીટાબેન અશોકભાઈ પટેલ, કિશાન મોરચાના પુર્વ પ્રમુખ શ્રી અશોકભાઇ મગનભાઈ પટેલ, બોરસદ તાલુકા મહામંત્રી શ્રી અશોકભાઈ ઠાકોર, કિશાન મોરચાના ઉપ પ્રમુખ શ્રી કમલેશભાઇ પટેલ,તાલુકાના સભ્ય કિર્તીસિંહ પરમાર , હિતેશભાઈ પટેલ, તમામ ગામનાં સરપંચ અને સભ્ય શ્રી રાસ સૈજપુર, રાસ, રાસ વાસણા, અમીયાદ, અમીયાદ પુરબીયાપુરા, દિવેલ, કણભા, કઠાણા સ્ટેશન, વગેરે તમામ વોર્ડ ના પેજ પ્રમુખ શ્રી, બીજેપી કાર્યકર્તા, ગામના અગ્રણી, વગેરે હાજર રહ્યા હતા. ..રીપોટર રાજેશ સોલંકી આણંદ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বঙাইগাঁও জিলাৰ মানিকপুৰ থানাৰ অন্তৰ্গত আওলাগুৰি গাওঁত সৰ্প দংশনত এগৰাকী ব্যক্তিৰ মৃত্যু
বঙাইগাঁও জিলাৰ মানিকপুৰ থানাৰ অন্তৰ্গত আওলাগুৰি গাওঁত সৰ্প দংশনত এগৰাকী ব্যক্তিৰ মৃত্যু
Modi In ISRO LIVE: प्रधानमंत्री ने ISRO के वैज्ञानिकों से कहा, 'तपस्या से कमाया लोगों का विश्वास'
Modi In ISRO LIVE: प्रधानमंत्री ने ISRO के वैज्ञानिकों से कहा, 'तपस्या से कमाया लोगों का विश्वास'
દામનગર ના કોળીવાડામાં વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ૩ ત્રણ ને ઝડપી પાડતી દામનગર પોલીસ
પૈસા તથા પાના વડે જાહેરમાં તીન - પતી નો જુગાર રમતા રોકડ રૂ -૧૦,૨૫૦ / - મુદામાલ સાથે ત્રણ ઇસમો ને...
ઇમામ હુસેન ની યાદ માં પગપાળા યાત્રા નું આયોજન#azadmedialive#mahuva#news#gujartinews#gujarat
ઇમામ હુસેન ની યાદ માં પગપાળા યાત્રા નું આયોજન#azadmedialive#mahuva#news#gujartinews#gujarat