દાહોદ તાલુકતાના છાપરી ગામના પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પરમાર તથા શૈલેષભાઈ તેમજ કિશનભાઈ એમ ત્રણે જણા રાકેશભાઈ પરમારની જીજે-૨૦ બીસી-૨૫૮૭ નંબરની એફઝેડ યામાહા કંપનીની મોટર સાયકલ પર (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અભલોડ ગામે ચાંદલાલા વિધી પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ગતમોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે અભલોડ ગામેથી ચાંદલા વિધી પ્રસંગમાં હાજરી આપી પરત પસાર થઈ રહ્યા હતા તે વખતે ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને ઝોકુ આવી જતાં તેમની મોટર સાયકલ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલની સામે આવેલા ડીવાઈડરના ઈલેક્ટ્રીકના થાંભલા સાથે ધડાકાભેર અથાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલના ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતં જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ શૈલેષભાઈ તથા કિશનભાઈને શરીરે સાધારણ ઈજાઓ થવા પામી હતી જેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ દાહોદ એ ડીવીઝન પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર રાકેશભાઈ બાબુભાઈ પરમારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી બાબુભાઈ ફતીયાભાઈ પરમારની ફરિયાદને આધારે પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
200MP कैमरा और AI से लैस Samsung का प्रीमियम स्मार्टफोन पर मिल रहा 20 हजार रुपये का डिस्काउंट
अमेजन पर चल रही Great Freedom Festival Sale 2024 में Samsung के फ्लैगशिप स्मार्टफोन पर धमाकेदार...
ઇકો ફોરવ્હીલ ગાડીઓમાં પાવર સપ્લાય માટે વપરાતા ECM ની ચોરી કરતા ઇસમને ચોરીના ECM નંગ -૪ , કિં.રૂ .૪૮,૦૦૦ / - ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી
તા .૦૭ / ૦૯ / ૨૦૨૨ ગુન્હાની વિગતઃ ગઇ તા .૦૪ / ૦૯ ( ૨૦૨૨ ના સાંજના સાત વાગ્યાથી તા .૦૫ / ૦૯ / ૨૨...
अपघात प्रकरणी नेकनूर पोलीस ठाण्यात आरोपीच्या विरोधात गुन्हा दाखल@india report
अपघात प्रकरणी नेकनूर पोलीस ठाण्यात आरोपीच्या विरोधात गुन्हा दाखल@india report
સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અમદાવાદ શહેરના દરિયાપુર પો.સ્ટે . વિસ્તાર ખાતે પ્રોહિ . બુટલેગર ઉપર રેઇડ કરવામાં આવી
પકડાયેલ ૦૪ આરોપીઓ તથા વોન્ટેડ ૦૧ આરોપી પાસેથી રૂ .૨,૫૮૪ / -ની કિંમતનો દેશી દારૂ તથા અન્ય મળીને...
महेगाई का विरोध करते वक़्त पुलिस से भिड़े राहुल गाँधी, दीपेंद्र हुड़्डा को बचाने के लिए, वीडियो सामने.
महेगाई का विरोध करते वक़्त पुलिस से भिड़े राहुल गाँधी, दीपेंद्र हुड़्डा को बचाने के लिए, वीडियो सामने.