Gir Somnath I ધામળેજ જિલ્લા પંચાયતના સભ્યએ કરી અનોખી પહેલ 

સૂત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે જિલ્લા પંચાયતના સદસ્ય અરશીભ‍ાઇ ચાવડે દ્વારા અનોખી પહેલ કરવામાં આવી  968 બાળકોને ભોજન કરાવી ને અનોખી પહેલ કરી છે પોતાના  જન્મદિવસ ઉજવણી કરવામાં આવી