દાહોદ તાલુકતાના છાપરી ગામના પટેલ ફળિયામાં રહેતા રાકેશભાઈ બાબુભાઈ પરમાર તથા શૈલેષભાઈ તેમજ કિશનભાઈ એમ ત્રણે જણા રાકેશભાઈ પરમારની જીજે-૨૦ બીસી-૨૫૮૭ નંબરની એફઝેડ યામાહા કંપનીની મોટર સાયકલ પર (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) અભલોડ ગામે ચાંદલાલા વિધી પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા અને ગતમોડી રાતના સાડા ત્રણ વાગ્યાના સુમારે અભલોડ ગામેથી ચાંદલા વિધી પ્રસંગમાં હાજરી આપી પરત પસાર થઈ રહ્યા હતા તે વખતે ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને ઝોકુ આવી જતાં તેમની મોટર સાયકલ આર એન્ડ એલ પંડ્યા હાઈસ્કુલની સામે આવેલા ડીવાઈડરના ઈલેક્ટ્રીકના થાંભલા સાથે ધડાકાભેર અથાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલના ચાલક રાકેશભાઈ બાબુભાઈ પરમારને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતં જ્યારે મોટર સાયકલ પર પાછળ બેઠેલ શૈલેષભાઈ તથા કિશનભાઈને શરીરે સાધારણ ઈજાઓ થવા પામી હતી જેઓને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતાં જ દાહોદ એ ડીવીઝન પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ જનાર રાકેશભાઈ બાબુભાઈ પરમારની લાશનો કબજાે લઈ પંચો રૂબરૂ લાશનું પંચનામું કરી લાશને પોસ્ટમોર્ટમ માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં મોકલી આપી બાબુભાઈ ફતીયાભાઈ પરમારની ફરિયાદને આધારે પોલિસે ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP Gujarat President Gopal Italia welcomes SC verdict on EWS | TV9GujaratiNews
AAP Gujarat President Gopal Italia welcomes SC verdict on EWS | TV9GujaratiNews
এদাল তামোল গছৰ সাকোৰে বিপদ সংকুল যাতায়ত হাজো আৰু বৰক্ষেত্ৰী সমষ্টিৰ এটা অঞ্চলৰ ৰাইজৰ
আধাৰশিলাৰ তিনিটা বছৰ অতিক্ৰম কৰাৰ পিচতো এটি খুটাও সম্পূৰ্ণ নহল ভৰালঁটোলাৰ পকী দলংৰ৷উল্লেখযোগ্য যে...
ભાજપા મહિલા મોરચા દ્વારા આયોજન
#buletinindia #gujarat #vadodara
गोलाघाट में चूतीया छात्र संस्था द्वारा जनजतीकरण और स्वायत्त शासन की मांग करते हुए धरना प्रदर्शन
बुधवार को गोलाघाट जिला चूतीया छात्र संस्था द्वारा जनजतीकरण और स्वायत्त शासन प्रदान किए जाने की...
कांग्रेस विधायक शर्मा बोले- 7-7 हजार में बिक रहे 6 दिन के बच्चे, विधानसभा में मंत्री के जवाब से मचा हंगामा
राजस्थान विधानसभा में कांग्रेस विधायकों ने गुरुवार को दो ऐसे महत्वपूर्ण मुद्दे उठाए जो सभी का...