દાહોદ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ પર 92મા શહિદ દિવસ નિમિતેં શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. (રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો) જે કાર્યકમ માં દેશમાં 92મા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે 23માર્ચ 1931ના રોજ અંગ્રેજી હુકુમતે ભારત દેશના ત્રણ ક્રાંતિવીરોને મધ્ય રાત્રિએ ફાંસીના માંચડે ચઢાવી દીધા હતા. દેશની આઝાદી માટે પોતાની યુવાનો પણ દેશ માટે જીવન કુર્બાન કરી દેનારા આ વિર શહીદોના માનમાં શહિદ દીવસની ઉજવણી ભારત દેશમાં કરવામાં આવી રહી છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા ચંદ્ર શેખર આઝાદ ગોધરા રોડ દ્વારા 92મા શહિદ દિવસે શહીદ ભગતસિંહ, રાજગુરુ તથા સુખદેવજીનીને યાદ કરી મીણબત્તી સળગાવી સહીદ વીરોને શ્રઘ્ધાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યોં હતો બજરંગ દળ અને વિશ્ર્વ હિન્દુ પરિષદ નાં હોદ્દેદારો અને દાહોદ વાસીઓ તેમજ નગર સેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
বকোৰ ছমৰীয়াত পানীত ডুবি এটি শিশুৰ কৰুণ মৃত্যু
কামৰূপৰ বকোৰ ছমৰীয়া নেউলডোবাত সংঘটিত হৈছে এক অঘটন। পানীত ডুবি এটি শিশুৰ কৰুণ মৃত্যু হোৱাক...
આવતીકાલે આ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આવતીકાલે તા. 08.06.24 ના રોજ દાહોદ શહેરના *ગોદિરોડ, ઝાલોદ રોડ, મિશન રોડ, ચાકલિયા ચોકડી, રાજ...
બોડેલી અને જબુગામ માં મફત ભોજન ની સુવિધા થી દર્દી વંચિત
બોડેલી નજીક અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતની હદમાં મંજીપુરા ગામે દસેક મહિના અગાઉ બોડેલી રેફરલ હોસ્પિટલ...
Lenovo Legion 7i और Legion 5i गेमिंग लैपटॉप AI फीचर्स के साथ हुए लॉन्च, जानिए कीमत और खूबियां
Lenovo ने AI कैपेबिलिटीज के साथ चार लैपटॉप लॉन्च किए हैं। इंडियन मार्केट में इन लैपटॉप को Legion...
▶️গোৰেশ্বৰত ডি ৱাই এফ আই -এচ এফ আইৰ যুটীয়া সংবাদমেল
▶️গোৰেশ্বৰত ডি ৱাই এফ আই -এচ এফ আইৰ যুটীয়া সংবাদমেল