વાલોડ:-તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ વાલોડના જીવદયાપ્રેમી અમર સેવા ગ્રુપના સતિષભાઈ રાઠોડ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગામમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.દર વર્ષેની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે વાલોડના અમર સેવા મેડિકલ પરથી પાંચસો થી વધારે ચકલીઘરનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભાભર ના અબાલા પાસે અકસ્માત સર્જાયો...
ભાભર ના અબાલા પાસે અકસ્માત સર્જાયો...
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত পৰিৱেশন কৰা সত্ৰীয়া নৃত্য
সোণাৰি মহাবিদ্যালয়ৰ সোণালী জয়ন্তী অনুষ্ঠানত পৰিৱেশন কৰা সত্ৰীয়া নৃত্য।
ભીલડી નજીક છત્રાલા બનાસ નદીમાં પાણી આવી પહોંચ્યું....
ભીલડી નજીક છત્રાલા બનાસ નદીમાં પાણી આવી પહોંચ્યું....
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન
Exhibition of Science and Environment in Deodar | દિયોદરમાં વિજ્ઞાન અને પર્યાવરણનું પ્રદર્શન