વાલોડ:-તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ વાલોડના જીવદયાપ્રેમી અમર સેવા ગ્રુપના સતિષભાઈ રાઠોડ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ગામમાં ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.દર વર્ષેની જેમ આ વર્ષે પણ નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.ત્યારે વાલોડના અમર સેવા મેડિકલ પરથી પાંચસો થી વધારે ચકલીઘરનું વિતરણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
নয়নমণি শইকীয়াক ডিএছপি পদলৈ পদোন্নতি
অভিনন্দন ধনশিৰিৰ নয়নমণি শইকিয়ালৈ অসম চৰকাৰে ডি এছ পি পদলৈ পদোন্নতি দিয়া কমনৱেলথ গেমচৰ স্বৰ্ণপদক...
Pakistan Imran Khan Arrested: 8 दिन की रिमांड पर इमरान खान, अब NAB करेगी पूछताछ
Pakistan Imran Khan Arrested: पाकिस्तान के पूर्व प्रधानमंत्री इमरान खान की गिरफ्तारी के बाद पूरे...
UP Paper Leak Case पर भड़के Rahul Gandhi, कहा- ये गरीबों पर हमला है | Paper Leak | UP News | Aaj Tak
UP Paper Leak Case पर भड़के Rahul Gandhi, कहा- ये गरीबों पर हमला है | Paper Leak | UP News | Aaj Tak
5000mAh बैटरी वाले इन बजट Smartphone पर मिल रहा बंपर डिस्काउंट, 5500 रुपये से भी कम है शुरुआती दाम
इन दिनों ऑनलाइन शॉपिंग वेबसाइट पर रिपब्लिक डे सेल चल रही है। अगर आप भी एक बड़ी बैटरी वाला नया...
BJP તેમજ સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડ કેમ્પ યોજાયો
ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં...