હાલ થોડા સમય થી ગુજરાત ના ઘણા ખરા ભાગો માં કમોસમી વરસાદ નોંધાય રહીયો છે જ્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે જૂનાગઢ જિલ્લા ના માળીયા હાટીના તાલુકા માં વરસાદ ખાબક્યો હતો .છેલ્લા થોડા દિવસો થી જૂનાગઢ જિલ્લા માં વાદળ છાયું વાતાવરણ જોવામાં આવી રહિયું છે ત્યારે આજે માળીયા હાટીના તાલુકા ના જલંધર ગીર ગામ તથા આસપાસ ના ગામડાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો બપોર બાદ આવેલા વરસાદે વાયા વોકળા માંથી પાણી કાઢ્યા હતા ત્યારે હાલ કેરી ના બગીચા વાળા ખેડૂતો ચિંતા માં મુકાયા છે હાલ કેરી ના બગીચામાં કેરી નો ફાલ લાગ્યો છે ત્યારે આ ફાલ ઝાકળ ને કારણે પણ ખરવા પામ્યો હતો ત્યારે ઉપર થી કમોસમી વરસાદ ને કારણે પણ કેરી નો પાક કરવાની સંભાવના છે ત્યારે ખેડૂતોને મોટે પાયે નુકશાની જવાની ભીતિ સેવાઈ રહી છે
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)
સંપર્ક 9925095750