આજ રોજ શિવ ભુવન ખાતે ડાકોર વહોરા સમાજની મીટીંગ યોજાય
આજરોજ શિવભુવન ડાકોર મુકામે ડાકોરવ્હોરા સમાજ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડાકોર વહોરા સમાજ દ્વારા ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને જે વહોરા સમાજના ભાઈઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા તે જ લોકોને ભેગા કરીને વહોરા સમાજ ના લોકો માં જાગૃતતા લાવવા વહોરા સમાજ માં અવાર નવાર ઉપસ્થિત થતાં પ્રશ્નો નું યોગ્ય નિરાકરણ લાવવા ના શુભ ઉદ્દેશ થી ડાકોર વહોરા સમાજ ની સ્થાપના કરવામાં આવી હતી અને આબાબત ને સલગ્ન એક ટ્રસ્ટી મંડળ બનાવવામાં આવ્યું હતું જેમાં ડાકોર વહોરા સમાજના પ્રમુખ તરીકે જિયાઉદીન ઐયુબભાઈ વહોરા ની વરણી કરવામાં આવી હતી અને બીજા ટ્રસ્ટીઓ તરીકે (૨) સિરાજભાઈ અહેમદભાઈ વહોરા (૩) ઐયુબભાઈ આશીવાળા (૪) ઇરફાનભાઈ વલ્લવપુરાવાળા (૫) અનવરભાઈ ભેટાસી વાળા (૬) ઇરફાનભાઈ ફેમસવાળા (૭) યાસીનભાઈ હસનભાઈ વહોરા (૮) ફિરોજભાઈ રખિયાલવાળા (૯) અલ્તાફભાઈ ઈદરીશભાઈ વહોરા ની વરણી કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇરફાન યુ વહોરા એ કર્યું હતું અને સમાજ ને એક નવી દિશા તરફ પ્રયાણ કરવા ના પ્રયાસ આદરવા ની સાથે સમાજ માં પ્રવર્તતા કુરિવાજો ને દૂર કરવા ના દ્રઢ નીર્ધાર સાથે એક નવો જુસ્સો જોવા મળ્યો હતો