લુણાવાડા તાલુકાના ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની બેઠક યોજવામાં આવી હતી.જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોષ મા પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ લુણાવાડા તાલુકાના ઝયડી ગામે ભારતીય જનતા પાર્ટીની એક બેઠક યોજવામાં આવી હતી જેમાં લૂણાવાડા 122 વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીગ્નેશભાઈ સેવક તેમજ ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે ગામના મોટી સંખ્યામાં નાગરીકો પણ ઉપસ્થિત રહ્યા હતા.જ્યારે વિધાનસભાની ચૂંટણીને લઇ રાજકીય પાર્ટીઓ દ્વારા પુરજોષ પ્રચારનો પ્રારંભ