રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 76મી પુણ્યતિથિ નિમિત્તે તેમની કર્મભૂમિ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આયુષ વિભાગ તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાએ શ્રી મેઘાણીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ વેળાએ બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મુકેશભાઈ પરમાર, રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખશ્રી વિનોદભાઈ સોલંકી, શ્રી પિનાકીભાઈ મેઘાણી સહિત અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા.આ વેળાએ ગાયક કલાકાર શ્રી અભેસિંહ રાઠોડે શ્રી ઝવેરચંદ મેઘાણીની કૃતિ “કસુંબીનો રંગ”ની પંક્તિઓ ગાઈને શ્રદ્ધા-સુમન અર્પણ કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sisodia Ready To Make BJP's 'Split AAP Proposal' Call Recoding Public: AAP Sources
Sisodia Ready To Make BJP's 'Split AAP Proposal' Call Recoding Public: AAP Sources
સિહોર શહેરમાં બાળકોને ફુટ પેકેટ વિતરણ
સિહોરના એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે માત્કૃપા નામનું ક્લિનિક ધરાવતા ડો.પ્રતાપસિંહ સરવૈયાનાં દાદા કરણસિંહ...
ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News
ગરબાડા તાલુકાનાં રેહવાસી નંબર 1.LIC એજન્ટ ભારતીય ટ્રાયબલ પાર્ટીમાં જોડાયા 2022 | Spark Today News
આજે કયા વિસ્તારમાં વીજ પુરવઠો બંધ રહેશે
આજરોજ દાહોદ શહેરના *11 kv સ્ટેશન રોડ ફીડર પર આવેલ સિદ્ધએશ્વરી સો.,દેસાઈવાડ, ઉચવાણીયાવાળા રોડ,...