રૂમઝૂમ રાસોત્સવ ૨૦૨૨ નાં આયોજનનું કાર્ય સંપન્ન થતા પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં જે આયોજન થયેલ હતું તે આયોજનમાં ખેલૈયાઓએ મનમુકીને આ આનંદ માણેલ હોય ત્યારે નવલી નવરાત્રી નાં આ નવમાં દિવસે એટલે કે રૂમઝૂમ રાસોત્સવ નાં અંતિમ દિવસે મેધા ફાઈનલ યોજાયેલો હોય ત્યારે આ મેધા ફાઈનલ માં ઇનામોની ખુબ જ મોટી વણજાર થયેલ હોય ત્યારે જુનીયર કિડ્સમાં ગર્લ એન્ડ બોઇસ નું મેધા ફાઈનલ રાસોત્સવ નું આયોજન થયેલ હોય જેમાં જુનીયર કિડ્સના મેધા ફાઈનલમાં રૂમઝૂમ ૨૦૨૨ નાં પ્રિન્સ તરીકે યુવરાજ કંડોલિયા અને પ્રિન્સેસ તરીકે મિશ્રી ભરાણીયા નામના બંને ખેલૈયાઓ જુનીયર કિડ્સના મેધા ફાઈનલમાં વિજેતા જાહેર થયેલા હોય અને બંને ખુબ સારી રમત જોઇને માણસો ચકિત થઈ ગયેલા હોય ત્યારે આ બંને પ્રિન્સ અને પ્રિન્સેસ જાહેર થયેલા હોય ત્યારે આ બંને વિજેતાઓને સેમસંગ કંપનની નાં ટેબલ્ટ તેમજ પ્રિન્સ અને પ્રિન્સેસ નાં બેલ્ટ રૂમઝૂમ ૨૦૨૨ ની પ્રિન્સ અને પ્રિન્સેસ ની ટ્રોફી તેમજ અન્ય ઇનામો આપેલા હોય ત્યારે તે જ રીતના જુનીયર કિડ્સમાં ગર્લ અને બોઈસને રનસપ પ્રિન્સ અને પ્રિન્સેસ તેમજ ટોપ -૧૦ પણ વિજેતા જાહેર કરવામાં આવેલ હોય આવી જ રીતે રનસપ અને ટોપ -૧૦ વિજેતા ને અઢળક ઇનામો દ્વારા નવાજવામાં આવેલ હોય . ત્યારે આવી જ રીતના સિનયર કિડ્સ ના ખેલૈયાઓનો પણ મેધા ફાઈનલ રચવામાં આવેલ હોય ત્યારે આ રૂમઝૂમ નવરાત્રી ૨૦૨૨ નાં સિનયર કિડ્સ નાં મેધા ફાઈનલમાં પ્રિન્સ અને પ્રિન્સેસ તરીકે વિજેતા જાહેર થયેલા હોય તેવા સિનયર કિડ્સ ના મેધા ફાઈનલમાં બોઈસમાં પ્રિન્સ તરીકે હાંસિલ જોગિયા તરીકે વિજેતા જાહેર થયેલો હોય તેવી જ રીતના સીનયર કિડ્સ ના મેધા ફાઈનલમાં પ્રિન્સેસ તરીકે ધ્રુવી હોદાર નામની દીકરી વિજેતા જાહેર થયેલ હોય ત્યારે આ સિનયર કિડ્સ મેધા ફાઈનલ નાં પ્રિન્સ ને ક્રોમા સેન્ટર તરફથી સ્માર્ટ ટીવી તેમજ પ્રિન્સ માટેનો રૂમઝૂમ ૨૦૨૨ નો બેલ્ટ તેમજ પ્રિન્સ તરીકે નો એવોર્ડ તથા અન્ય ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હોય એવી જ રીત નાં સિનયર કિડ્સ નાં રનસપ બોઈસ અને રનસપ ગર્લ તરીકે પણ તેમજ ટોપ -૧૦ ગર્લ અને ટોપ -૧૦ બોઈસ તરીકે વિજેતા જાહેર થયેલા હોય તેમને પણ અઢળક ઇનામો ની વણજાર આપી પ્રોત્સાહિત કરેલ હોય ત્યારે યંગસ્ટાર ભાઈઓ તથા બહેનો માટે પણ મેધા ફાઈનલ રચવામાં આવેલ હોય ત્યારે રૂમઝૂમ -૨૦૨૨ નાં યંગ સ્તર મેધા ફાઈનલમાં યંગસ્તર પ્રિન્સ તરીકે કમલેશ લોઢારી તેમજ  યંગસ્ટર પ્રિન્સેસ તરીકે સ્વેતા કોટિયા વિજેતા જાહેર થયેલા હોય તેવી જ રીત નાં યંગસ્ટર રનસપ તરીકે બોઈસ અને ગર્લ નાં ઇનામ પણ આપવામાં આવેલ હોય તેમજ યંગસ્ટર માં ટોપ -૫ બોઈસ અને ટોપ -૫ ગર્લ તરીકે જે કોઇપણ વિજેતા થયેલ હોય તેમણે પણ અઢળક ઇનામ આપી નવાજવામાં આવેલ હોય ત્યારે પોરબંદર શહેર માં રૂમઝૂમ ૨૦૨૨ નવરાત્રી ને નંબર ૧ તરીકે પોરબંદરની પ્રજાજનોએ આવ્હારેલ હોય અને આ રૂમઝૂમ નવરાત્રી માં ખુબ જ સારો પ્રતિસાદ મળ્યો હોય અને આ નવલી નવરાત્રીમાં નવ દિવસ સુધી ખેલીયાઓ અને શહેરીજનો એ રાસ ગરબા રમી ખુબ જ આનંદ મેળવ્યો.


 આ આયોજનને સફળ બનાવવા માટે જુનીયર રધુવંશી ગ્રુપ , આજકાલ મીડિયા પાર્ટનર દ્વારા આયોજિત રૂમઝૂમ ૨૦૨૨ નવરાત્રીનાં પ્રોજેકટ ચેરમેન જીજ્ઞેશભાઈ કારિયા ( પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ) તેમજ તેમના સાથી મિત્રો સાગર મોદી , રાજુભાઈ બદીયાણી , હાર્દિક લાખાણી , તુષાર લાખણી , અનીલ માંડલીયા , જય કોટેચા , ચિરાગ કારિયા , દેવ દત્તાણી , આકાશ ગોદીયા , ડેનીશ કારિયા , ભાવિન ભરાણીયા , પરમ કોટેચા , અજય કોરડીયા , યોગેશ માલવિયા , વિમલ લાખાણી , તેમજ અમારા મેઈન ગેટનાં મુખ્ય કાર્યકરતા તરીકે જયેશભાઈ પોપટ અને ભરતભાઈ કોટેચા વગેરે જહેમત ઉઠાવી ત્યારે આ આખા આયોજનનું સંચાલક તરીકે ડો . જયેશભાઈ કાનાણી એ કરેલ હોય ત્યારેનિર્ણાયક તરીકે કપરી કામગીરી કરતા ચિરાગભાઈ મોનાણી , શતીશ સાણધરા , સુનીલ મોઢા , કુંજન જોગિયા , શૈલેશ જોશી તેમજ બહેનો માં પલ્લવી મલકાન , ચાંદની ડાભી , પ્રિયંકા તૈયા ૨ેલા , રીન્કુ મોઝરિયા એ આ સેવા આપેલી હતી ત્યારે મ્યુઝિકલ નાઈટનાં સાથી સંગાથી સ્વર તરંગ ઓરકેસ્ટ્રાના નીલેશ ઝાલા , સંજય ઝાલા , કલ્પના જોશીએ આ નવરાત્રી ધૂમ મચાવી હતી ત્યારે લાઈટીંગ ડેકોરેશન માટે પલ્લવ ભાઈ હિડોયા તેમજ સાઊન્ડ સીસ્ટમ માટે જે.કે. સાઉન્ડ માટે રામભાઈ ઓડેદરા અને મંડપ અને બેઠક વ્યવસ્થા માટે ચિરાગભાઈ ઠકરાર આભુષણમંડપ તેમજ આ આયોજન માં કેન્ટીન માટેની સુંદર વ્યવસ્થા આનંદ ભાઈ નાંઢાં દ્વારા તેમજ કોલ્ડ કોફી અને ઓરીયો શેક માટે પ્રણામ ગોલા તેમજ ચા- કોફી માટે ચામુંડા ટી લોકોએ ખુબ જ સારી આ ખાણી - પીણીની વ્યવસ્થા રાખેલ હોય ત્યારે આ તકે ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરીયા નગરપાલિકા પ્રમુખ સરજુ ભાઈ કારિયા પોલીસ અધિકક્ષ શ્રી રવી મોહન સૈનિ સાહેબ જીલ્લા કલેકટરશ્રી અશોકભાઈ શર્મા- ડો . નીતિન લાલ , , કેતન ગજ્જર , હેમતભાઈ કારિયા , મનુભાઈ મોદી , સુરેશભાઈ કોટેયા , મનોજભાઈ ઠકરાર , ભરતભાઈ પોપટ , જીતુભાઈ લાલ , ગોવિંદા ઠકરાર તેમજ નામી અનામી અગ્રણીઓ તથા સરકારી અધિકારીઓ અને આયોજન માં સ્પોન્સશીપ આપનાર હાથી સિમેન્ટ નાં શ્રી નરેન્દ્રભાઈ શીંગ સાહેબ તેમજ સુરેશભાઈ કોઠારી તેમજ જેમણે સ્પોન્સરશીપ આપેલ હોય તેવા તમામ વેપારી મિત્રો અને ખાસ કરીને મીડિયા નાં પત્રકારશ્રી ભાઈઓ તથા પોલીસ સ્ટાફ ભાઈઓ તેમજ પીજી.વી.સી.એલ નો પણ પ્રોજેક્ટ ચેરમેન શ્રી જીજ્ઞેશભાઈ કારિયા એ આભાર માનેલ હોય અને આયોજન ની સફળતામાં તમામ નો સહયોગ આપેલ હોય ત્યારે ખેલૈયાઓ તેમજ શહેરીજનોનો પણ આભાર માનેલ હોય અને અનંત માં જણાવેલ આ રૂમઝૂમ નવરાત્રી - ૨૦૨૨ ની સફળતા નું કારણ ટીમની એકતા નું પ્રતિરૂપ મળેલ હોય ત્યારે આ સફળતા મળેલ હોય ત્યારે આવતા વર્ષે પણ રૂમઝૂમ -૨૦૨૩ નું આયોજન કરશે તેવી જાહેરાત કરેલી હોય અને ખુબ ખુબ આભાર માનેલ હોય .