આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હાલોલ તાલુકાના મઘાસર જીઆઇડીસી ખાતે આવેલ જેસીબી ઇન્ડિયા કંપનીમાં કંપનીની 160 મહિલા કર્મચારીઓની હાજરીમાં પંચમહાલ જિલ્લા મહિલા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસની She Team, 181 અભયમ,તેમજ વુમેન હેલ્પ ડેસ્ક તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીઓથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને વિવિધ માહિતી આપી માહિતગાર કરવામાં આવી હતી જ્યારે મહિલાઓને લગતા હકકો તેમજ કાયદાઓથી પરિચિત કરી પોલીસની she team દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ટેકનીક શીખવીને વિશ્વ મહિલા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમરેલી તાલુકાના પ્રતાપપરા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ સહિત કુલ કિં.રૂ.૧૮,૮૫૦/-ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
અમરેલી તાલુકાના પ્રતાપપરા ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઇસમોને રોકડ સહિત કુલ કિં.રૂ.૧૮,૮૫૦/-ના...
5,500mAh की बैटरी वाला OnePlus का ये फोन जल्द होगा लॉन्च, मिलेंगी कई खास खूबियां
OnePlus Nord CE 4 Lite 5G को जल्द ही भारत में लॉन्च हो सकता है। इसे Nord CE 3 Lite 5G के सक्सेसर...
'डायरी ऑफ ए होम मिनिस्टर', चुनाव से पहले अनिल देशमुख का 'पुस्तक बम', फडणवीस पर लगाए गंभीर आरोप
मुंबई। Anil Deshmukh book महाराष्ट्र विधानसभा चुनाव में एक पुस्तक भी चर्चा का विषय बनी हुई...
चित्तोड़गढ़ मे उपखण्ड अधिकारी एवं तहसीलदार ने पौधरोपण कर किया गौशालाओ का निरिक्षण साफ सफाई चारे पानी को लेकर अतिरिक्त व्यवस्था का दिया आदेश
चित्तौड़गढ़ मे उपखंड अधिकारी बीनू देवल और तहसीलदार महिपाल सिंह ने आज ग्राम धनेतकलां में नंदेश्वर...
গোলাঘাটত আম আদমি পাৰ্টি ৰাজ্যিক সমিতিৰ সংবাদ মেলঃগুৰুত্বপূৰ্ণ ঘোষণা।
আগন্তুক লোক সভাৰ বাবে সম্পূৰ্ণ সাজু আম আদমী পাৰ্টি ৷ অসমৰ ১৪ টা লোকসভা সমষ্টিত প্ৰাৰ্থীত্ব...