આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત હાલોલ તાલુકાના મઘાસર જીઆઇડીસી ખાતે આવેલ જેસીબી ઇન્ડિયા કંપનીમાં કંપનીની 160 મહિલા કર્મચારીઓની હાજરીમાં પંચમહાલ જિલ્લા મહિલા પોલીસ દ્વારા મહિલા સશક્તિકરણ કાર્યક્રમ અંતર્ગત મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોલીસની She Team, 181 અભયમ,તેમજ વુમેન હેલ્પ ડેસ્ક તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં થતી કામગીરીઓથી કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને વિવિધ માહિતી આપી માહિતગાર કરવામાં આવી હતી જ્યારે મહિલાઓને લગતા હકકો તેમજ કાયદાઓથી પરિચિત કરી પોલીસની she team દ્વારા મહિલા સશક્તિકરણ અંતર્ગત મહિલાઓને સેલ્ફ ડિફેન્સ ટેકનીક શીખવીને વિશ્વ મહિલા દિવસની રંગેચંગે ઉજવણી કરાઈ હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
बुआ को बचाने में भतीजे की गई जान हाइटेंशन तार के चपेट में।
जनपद आजमगढ़ में,बुआ को बचाने में,भतीजे की गई जान हाइटेंशन तार के चपेट में।मालूम होकि...
ગાઢ ધુમ્મસ નાં કારણે સર્જાયો અકસ્માત..
ડીસા માં ઘુમ્મસ ના કારણે અકસ્માત
જુનાડીસા પાસે ટ્રક ચાલકે રિક્ષામાં બેસવા...
कोटा शहर में फिर हुई चाकू बाजी भाजपा नेता के पुरानी रंजिश में बदमाशों ने मारे चाकू
शहर के कैथूनीपोल इलाके में आज भाजपा अल्पसंख्यक मोर्चा के नेता अब्दुल वाहिद पर पुरानी रंजिश में...
চৰকাৰী আঁচনিৰ সুবিধা ঘূৰাই দিয়া হিতাধিকাৰীক জয়পুৰ খণ্ড উন্নয়ন বিষয়াৰ কায্য্যালয়ত সম্বৰ্ধনা জ্ঞাপন বিভাগীয় বিষয়াৰ।
ৰাজ্যৰ মুখ্যমন্ত্ৰী গৰাকীয়ে আহ্বান জনাইছিল যি সকল লোকে চৰকাৰী চাকৰি লাভ কৰিলে , তেওঁলোকে লাভ কৰি...