વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરમાં 14મા હપ્તાના નાણાં જાહેર કર્યા છે. સરકારે 8.5 કરોડથી વધુ ખેડૂતોને DBT દ્વારા 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. દેશના કરોડો ખેડૂતો લાંબા સમયથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 14મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. તેની રાહ હવે પૂરી થઈ ગઈ છે.પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓને વર્ષમાં ત્રણ વખત 2-2 હજાર રૂપિયાનો હપ્તો મળે છે. આજે 14મો હપ્તો રિલીઝ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના સીકરથી આ હપ્તો બહાર પાડ્યો અને DBT દ્વારા પાત્ર ખેડૂતોના બેંક ખાતામાં નાણાં મોકલ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iOS 17: आपकी सोच से ज्यादा बेहतर होगा Apple का नया आईओएस, इन फीचर्स को मिलेगा अपडेट
Apple iOS 17 के आने से पहले बहुत से ऐसे फीचर सामने आए हैं जो यूजर्स के एक्सपीरियंस को चार चांद...
সোণাৰি কমাৰ্চ কলেজত পুনৰ উৰিল আছুৰ পতাকা
আজি অনুষ্ঠিত হোৱা সোণাৰি কমাৰ্চ কলেজৰ ছাত্র একতা সভাৰ ২০২২-২৩ বৰ্ষৰ সাধাৰণ নিৰ্বাচনত আছুৰ বৃহৎ...
BREAKING NEWS: जम्मू-कश्मीर के नए मुख्यमंत्री के रूप में Omar Abdullah का नाम तय | Aaj Tak News
BREAKING NEWS: जम्मू-कश्मीर के नए मुख्यमंत्री के रूप में Omar Abdullah का नाम तय | Aaj Tak News
গোৰেশ্বৰৰ ৰামগাওঁত অজগৰ সাপ উদ্ধাৰ
গোৰেশ্বৰৰ ৰামগাওঁত অজগৰ সাপ উদ্ধাৰ