રાકેશભાઈ ચૌહાણે ને મળી એક વધુ જવાબદારી.ગુજરાત ઋષિવંશી સેવાસંઘ ના સહમંત્રી તરીકે રાકેશભાઈ ચૌહાણની વરણી કરાઈ. સમગ્ર ગુજરાતના નાઈ સમાજ માટે કામ કરતું એક મહત્વનું સંગઠન એટલે ઋષિવંશી સેવા સંઘ,,આ સંગઠન ના સ્થાપક હેમરાજભાઈ પાડલીયા દ્વારા તાજેતરમાં જ બનાસકાંઠાના વડગામ તાલુકાના જલોત્રા ગામના રાકેશભાઈ ચૌહાણની ગુજરાત ઋષિવંશી સેવા સંઘ ના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. રાકેશભાઈ ઋષિવંશી સેવા સંઘ સાથે જોડાયેલા અને નિષ્ઠાપૂર્વક કામ કરનાર વ્યક્તિ છે .બનાસકાંઠા જિલ્લાના પ્રમુખ તરીકેનો કાર્યભાર પોતાના ઉપર હતો ત્યારે હવે સમગ્ર ગુજરાતના સહ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે રાકેશભાઈને અનેક લોકોએ શુભેચ્છાઓ પાઠવી છે..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New Criminal laws: पुलिस नहीं कर रही सुनवाई, ऐसे कर सकते हैं ऑनलाइन FIR; एक्शन में नहीं होगी देरी
1 जुलाई से देश में नए क्रिमिनल लॉ लागू हो गए हैं। इन नियमों के लागू होने के बाद लोगों को ऑनलाइन...
Heatstroke Ayurvedic Remedies: लू लग जाने पर अपनाएं ये आयुर्वेदिक नुस्खे, मिलेगा तुरंत आराम
गर्मियों में लू लगने की समस्या बहुत ही आम है। कड़ी धूप में घर से बाहर काम करने वालों पर हीट...
China Russia Relations: क्या चीन और रूस के कारोबारी रिश्ते बिगड़ने लगे हैं? (BBC Hindi)
China Russia Relations: क्या चीन और रूस के कारोबारी रिश्ते बिगड़ने लगे हैं? (BBC Hindi)
દાતા વિધાનસભા-૧૦ની કોગ્રેસ દ્વારા જંગી જનસભા
દાતા વિધાનસભા-૧૦ની કોગ્રેસ દ્વારા જંગી જનસભા